________________
સૂરીશ્વર અને સમ્રાજ્
છોકરી-કરી નથી ? • સ્રીએ ઉત્તર વાયૈ. આપ માલિકથી
the first day of the month of nineteenth which is the time
Farvardin & the
"
of the Sharaf.
અર્થાત્—નવા વર્ષના દિવસને ઉત્સવ, તે દિવસે શરૂ થાય છે કે-જે દિવસે સૂર્ય ધનરાશીમાં જાય છે. અને આ ઉત્સવ, ફરવરદીન મહીનાના ૧૯ મા દિવસ સુધી ચાલે છે. આ દિવસેામાંના એ દિવસેાને મ્હાટા ઉત્સવ રૂપે માન્યા છે, કે જે દિવસેાએ ઘણુ દ્રવ્ય અને વસ્તુઓ ભેટ તરીકે અપાય છે. આ એ દિવસેા ફરવરદીન મહીનાને ૧ લા દિવસ અને ૧૯ મા દિવસ છે. આ છેલ્લા દિવસ શના ( અર્થાત્ ગતિને ) છે.
આટલા વિવેચનથી હવે એ સહજ સમજી શકાય તેમ છે કેનવરાજના દિવસ, ફરવરદીન મહીનાના પહેલા દિવસ છે. આ દિવસને ઉત્સવ ૧૯ દિવસ સુધી ચાલતા હતા, એટલા માટે તે એંગણીસે દિવસાને કાઇ અપેક્ષાએ કાઇ નવરાજના દિવસે કહે, તે તે વ્યવહારસત્યમાં અવશ્ય ગણી શકાય. જેમ જૈનામાં પાને એકજ દિવસ ( ભાદરવા સુદિ ૪ તાજ ) છે, છતાં તે નિમિત્તે આ દિવસને ઉત્સવ થતા હાવાથી એ આઠે દિવસેાને લેકા પર્યુષાના દિવસે ગણે છે. પરંતુ આ ફરવરદીન મહીનાના ૧૯ દિવસાને છેડીને ઉપર જે ખીજા દિવસે ગણાવવામાં આવ્યા છે, તેને તો કાઇ રીતે નવરાજના દિવસે ગણી શકાય તેમ છેજ નહિ.
ઉપરના ઉત્સવના દિવસેામાં લેકા આનંદમાં મગ્ન થઇ ઉજાણીયા કરતા, પ્રત્યેક પહેારમાં નગારાં વગડાવવામાં આવતાં, જેની સાથે ગાનારા અને વગાડનારાએ તાલ આપતા. આ તહેવારો પૈકી પહેલા દિવસે ( નવરાજના દિવસે ) રંગી-એર્ગી દીવાએ ત્રણ રાત સુધી બાળવામાં આવતા; જ્યારે બીજા તહેવારાના દિવસેાએ માત્ર એકજ રાત દીવા ખાળતા.
Jain Education International
ઉપરના ઉત્સવના ( ઉજાણીના ) દિવસ પૈકી દરેક મહીનાના ત્રીજા ઉજાણીના દિવસે સમ્રાટ્ર ઘણી અજાયખી ભરેલી વસ્તુની માહિતી મેળવવાને મ્હોટા બજાર ભરતા, તે વખતના મ્હોટા વ્યાપારિયા
For Private & Personal Use Only
www.jainelibrary.org