________________
૩૯
સુરીશ્વર અને સર્િ
હતા. બાદશાહ પોતે તે મજાર જેવાને નિકળતા હતા. બાદશાહ,
૧ અમરદાદના ૭ મે દિવસ.
૧ અસ્કંદારમુઝના ૫ મે દિવસ,
૧ શહેરીવરતા ૪ થે! દિવસ.
કુલ ૧૫
ઉપર પ્રમાણે ૧૫ દિવસા ગણાવવામાં આવ્યા છે; પરન્તુ મીરાતે એહસદીના ખઅે કરેલા અગરેજી અનુવાદના પૃ. ૩૮૮ માં ૧૩ દિવસા ગણાવ્યા છે. એટલે કે તેમાં નવા વર્ષના ૧ લે દિવસ અને દાતા ૮ મે દિવસએમ એ દિવશેા ગણાવવામાં આવ્યા નથી. વળી બીજો એ પણ ભેદ છે કેઅકબરનામા અને આઈન-ઇ-અકબરીના મતથી ઉપરના લિસ્ટમાં જણાવ્યા પ્રમાણે અક દારમુઝના ૫ મે દિવસ ગણાવવામાં આવ્યા છે જ્યારે મીરાતે એહંદીમાં અસ્ફદારમુઝને ૯ મે દિવસ બતાવવામાં આવ્યા છે. આ એ મતામાં જો અદાઉનીના મત ઉમેરીએ તા, બદાઉનીના, ખીજા ભાગના અગરેજી અનુવાદના ૩૩૧ મા પેજમાં, તેણે બેસતા વર્ષના ઉત્સવના અંશ તરીકે ફરવરદીન મહીનાના ૧૯ મા દિવસને ગણીને ૧૫ ને બદલે ૧૪ બતાવ્યા છે. મતલબ કે-ફરવરદીન મહીનાના ૧ લા અને ૧૯ મા દિવસ પૈકી કાઈએ પહેલા ગણ્યા, તે કાઇએ ૧૯ મા ગણ્યા. અથવા તો કાઇએ ૧ લેા અને ૧૯ મા એ ગણ્યા. આ એ મતામાં કંઇ મહત્ત્વ જેવું નથી, કારણ કે ફરવરદીનના ૧૯ મે દિવસ પણ ફરવરદીનના ૧ લા દિવસના એક અાજ છે. અર્થાત્ તે નવરાજના દિવસના ઉત્સવના છેલ્લા દિવસ છે, પરન્તુ ઢાઇના ૮-૧૫ અને ૨૩-એ ત્રણ દિવસા પૈકી કાઇએ ૧૫ મે અને ૨૩ મા એ ગણાવ્યા, એ શાથી ? એનું કંઇ કારણ સમજી શકાતું નથી, વળી અસ્કંદારમુઝની કાએ ૫ મેના દિવસ બતાવ્યા, તે કાઇએ હું મા બતાવ્યા, એ મતભેદ પણ ખાસ વિચારણીયજ છે.
ઉપરના દિવસેામાં નવરાજતા દિવસ તે છે કે-જે નવા વર્ષના પહેલા દિવસ ગણવામાં આવ્યા છે. આ દિવસ તે ફરવરદીન મહીનાને પહેલા દિવસ છે. આ દિવસની મેળખાણ મીરાતે એહમદીના અગરેજી અનુવાદના પૃ. ૪૦૩૪ માં આ પ્રમાણે આપી છેઃ—
"Let him do everything that is proper to be
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org