________________
- ~ ~ સલાહ, શારીરિક બળ, સુસંસ્કાર, પુત્ર પ્રાપ્તિ, મિત્રોને પુનઃ સમાગમ, દીર્ધાયુષ્ય, ધન-સમ્પત્તિ અને ઉચ્ચ પદવી વિગેરે બીજા ઘણાં કારણેને લઈને મનુષ્યના કેટલાક સમૂહે સમ્રાટુ અકબર પાસે આવતા હતા. સમ્રાટ શ્રેયને જાણતે હેઇ, દરેક વ્યકિતને સતેષકારક પ્રત્યુત્તર આપતા અને તેઓની ધામિક ગૂંચવણે દૂર કરવાના ઉપાયે જતે. અકબરની પાસે, મ ચ્ચારણથી પાણીના કટેરાને પવિત્ર કરાવવા માટે પુરૂષે ન આવે, એ એક પણ દિવસ વ્યતીત થતે નહિં.
અકબરની માનતાઓનાં ઘણાં દષ્ટાન્ત ઈતિહાસ પૂરાં પાડે છે.
રાષભદાસ કવિએ હીરવિજયસૂરિરાસમાં બાદશાહના ચમત્કાર સંબંધી કેટલાંક દષ્ટાંતે આપ્યાં છે. તેમાંનાં એક બે દષ્ટાંત વાચકોના વિનેદને માટે અહિં આપવાં અસ્થાને તે નહિજ લેખાય.
એક વખત નવરજના દિવસેમાં અિને બજાર ભરા
-
૧
૧ નવરજ, એ પારસીઓના તહેવારને દિવસ છે. અકબરે પિતાના અનેક તહેવારના દિવસો ઉપરાન્ત પારસીઓના કેટલાક તહેવારના દિવસોને પોતાના ઉત્સવના દિવસો તરીકે નિયત કર્યા હતા. જેમાં નવરેજને દિવસ પણ આવી જાય છે. અકબરે સ્વીકાર કરેલા પારસીઓના ઉત્સવના દિવસેની ગણતરી આઈન-ઈ-અકબરી, અકબરનામા, બટાઉની અને મીરાતે એહમદી વિગેરે અનેક ગ્રંથોમાં કરી બતાવી છે. તે પૈકી અકબરનામાના બીજા ભાગના અંગરેજી અનુવાદના પૃ. ૨૪ માં, અને આઇન-ઈ અકબરીના પહેલા ભાગના અંગરેજી અનુવાદના પૃ. ર૭૬ માં નીચે પ્રમાણે દિવસો ગણુવ્યા છે –
૧ નવા વર્ષને પહેલો દિવસ. ૧ મિહરને ૧૬ મો દિવસ. ૧ ફરવરદીનને ૧૮ મે દિવસ. ૧ આબાનને ૧૦ મો દિવસ. ૧ અરદીબહિતને ૩ જે દિવસ. ૧ આઝરને ૯ મે દિવસ૧ ખુરદાદને ૬ દિવસ. ૩ દાઈને ૮-૧૫-૨૩મો દિવસ, ૧ તીરને ૧૩ મે દિવસ ૧ બહમનને ૨ જે દિવસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org