________________
૨
રેશ્વર અને સયા,
ઉપરના ચાર વર્ગો પૈકી ચેથા વર્ગના મનુષ્ય જે કે બહુજ છેડા બહાર આવ્યા હતા, પરંતુ તે એવા કે–અકબરને ખરેખર ખુરાના ખલીફા તરીકે માનનારા હતા. વળી એ પણ ભૂલવા જેવું નથી કે અકબરે, ઉપરના ચાર વર્ગોમાં મનુષ્યોની સંખ્યા વધારવા માટે પોતાની સત્તાને કદાપિ ઉપયોગ કર્યો નહોતે, એટલું જ નહિં પરંતુ તેનાથી વિરૂદ્ધ વિચારે કઈ રજુ કરતું, તે તેને તે ધ્યાન પૂર્વક સાંભળતે અને તેના યથાગ્ય ઉત્તર આપતે.
તેણે પિતાને ધર્મ ચલાવવામાં ઘણી શાંતિ અને સહનશીલતાથી કામ લીધું હતું, અને તેની હયાતીમાં તે તેના મહત્વની એટલી બધી ધૂમ મચી હતી કે, શ્રદ્ધાળુ અને ભેળા દિલના હિન્દુ મુસલમાને તેની માનતાઓ પણ માનવા લાગ્યા હતા. કેઈ પુત્ર પ્રાપ્તિ માટે, તે કઈ લક્ષમીની લાલચથી, કેઈ સ્નેહીના સંગ માટે, તે કઈ દુશ્મનના પરાભવ માટે-ગમે તે કારણે પણ હજારે લેકે તેની માનતા માનતા હતા. અબુલફજલ લખે છે કે
** Other multitudes ask for lasting bliss, for an upright heart, for advice how best to act, for strength of body, for enlightenment, for the birth of a Son, the reunion of friends, a long life, increase of wealth, elevation in rank, and many other things. His Majesty, who knows what is really good, gives satisfactory answers to everyone, and applies remedies to their religious perplexities. Not a day passes but people bring cups to water of him, beseeching him to breathe upon it.?"
અર્થાત–શાશ્વત સુખ, પ્રામાણિક હૃદય, શુભ વર્તનની
Ain-i-Akbari, Vol I, by H. Blochmann M. A. P. 164.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org