________________
તેવી સફળતા મેળવી શકો નહોતે. જ્યારે તે બહેરામખાનના બધનમાંથી મુકત થયે, અને રાજયની સંપૂર્ણ લગામ પિતાના હાથમાં લીધી, ત્યારે તેને એમ લાગ્યું કે-હવે હું મારું ધાર્યું કરી શકીશ. પુરૂષાર્થી પુરૂષે પોતાના કાર્યની સિદ્ધિ કરવામાં ગમે ત્યારે પણ અવશ્ય સફળતા મેળવે છે, એ વાતની ખાતરી અકબરનું જીવન બહુ સચોટ રીતે કરી આપે છે. રાજ્યની સંપૂર્ણ લગામ હાથમાં લીધા પછી હવે અકબરે પિતાની ઉમેદો પૂરી પાડવાના પ્રયત્ન હાથ ધર્યાં.
અકબરના કાર્યો ઉપરથી આપણે એમ કહી શકીએ તેમ છીએ કે-અકબરના અંત:કરણમાં મુખ્યત્વે ત્રણ ચાર બાબતે ખાસ કરીને રમી રહેલી હતી. પ્રથમ તે એ કેતેની પહેલાં થઈ ગયેલા બીજા રાજાઓ કેઈન કઈ રીતે જેમ પોતાનું નામ કાયમ રાખી ગયા હતા તેમ તેણે (અકબરે) પણ રાખી જવું. બીજી વાત એ કે તમામ સૂબેદારે ઉપર પિતાની પૂર્ણ સત્તા રાખવી, એક પણ સૂબેદારને સ્વતંત્ર ન થવા દે. ત્રીજી વાત એ કે પોતાના બાપના વખતમાં ગયેલા અને સ્વતંત્રતા ભોગવનારા તમામ દેશ ઉપર પિતે આધિ. પત્ય ભેગવવું અને ચોથી વાત એ કે રાજ્યની આભ્યન્તર વ્યવસ્થાએ પણ સુધારવી, કે-જે અનેક ઉથલપાલેના લીધે બગાઈ હતી. લગભગ આ ચાર હેતુઓ સિદ્ધ કરવામાં તે પોતાના જીવનદેર ઉપર નાચ્ચે હતે.
બીજા પ્રકણમાં બતાવ્યા પ્રમાણે તેને “દીન-ઇ-ઈલાહીનામને ધર્મ ચલાવવાને હેતુ “નામના મેળવવા સિવાય બીજો એક પણ નહે. જો કે આ હેતુને સિદ્ધ કરવામાં તેણે જોઈએ તેવી સફળતા હેતી મેળવી, એ દેખીતું જ છે. કારણ કે-તેણે ચલાવેલે ધર્મ તેની સાથે જ અદશ્ય થયે હતે. તે પણ એમ તે કહેવું જ પડશે કેતેણે પોતાની જિંદગીમાં તે તેને આસ્વાદ પૂરેપૂરે નહિં, તે મોટે લાગે અવશ્ય ચાખ્યું હતે. સાચી શ્રદ્ધાથી નહિ પરતુ દાક્ષિણ્યતીથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org