________________
આ
સમાનનું શેષ અન
પ્રકરણ તેરમું.
સમ્રાટનું' શેષ જીવન
પણા પ્રથમ નાયક હીરવિજયસૂરિના સબધમાં ઘણું કહેવાઈ ગયું. હવે આપણે ખીજા નાયક સમ્રાટ્ અકખરની અવશિષ્ટ જીવનયાત્રા તપાસીએ, અકમરના ગુણ-દશેાનુ અવલાકેન ઉપલક દ્રષ્ટિએ આપણે ત્રીજા પ્રકરણમાં કર્યું' છે, તેમ પાંચમા અને છ4 પ્રકરણમાં તેના ધાર્મિક વિચારો અને તેણે કરેલાં જીવદયા સમથી કાર્યાંની નોંધ પણ લીધી છે, તેમ છતાં પણ અકમરના જીવનની ત્રીજી આંખતા તરફ ઉપેક્ષા કરી જે આ પુસ્તકની પૂર્ણાહુતિ કરવામાં આવે, તે તેટલા અશમાં ખરેખર ન્યૂનતાજ લેખાય, અને તેટલા માટે આ પ્રકરણમાં આપણે અકમરની ખાકીની જીવનયાત્રા ઉપર ટૂંકમાં દ્રષ્ટિપાત કરીશુ’,
એ તા સુપ્રસિદ્ધ વાત છે અને ત્રીજા પ્રણમાં કહેવાઈ પણ ગયું છે કે અકબર આલ્યાવસ્થાથીજ એવા તે તેજસ્વી, શૂરવીર અને ચચલ સ્વભાવના હતા કે કુદરતી રીતે તેને માટે લોકો ઉચ્ચ અભિપ્રાયા માંધતા હતા. અક્ષરજ્ઞાન મેળવવામાં જોઈએ તેવી અભિરૂચિ નહિ હૈાવા છતાં તે નવું નવું જાણવાને અને અભિનવ કળા શીખવાને એટલેા બધા આતુર રહેતા હતા કે તેની તે આતુરતાને એક પ્રકારનું વ્યસન કહીએ તે પણ ચાલી શકે. ન્હાની ઉમરથીજ તે ચાહતા હતા કેં–જગમાં હુ' નામના ક્રમ મેળવુ ? અને હજારો અલ્કે લાખા મનુષ્યને હુ· મારા આધીન કેમ મનાવું ! પરન્તુ ગાદી ઉપર આવવા છતાં પણ જ્યાં સુધી તેના ઉપર મહેરામખાનની દેખરેખ હતી, ત્યાં સુધી તે પેાતાની ઉમેદેને પૂરી પાડવામાં જોઇએ
Jain Education International
308
For Private & Personal Use Only
www.jainelibrary.org