________________
નિવણ.
રહે
-
- -
-
- -
-
આખા કિનારે અમારી પળાવવામાં આવી. કોઈ જાળ ન નાખે, એ બંદોબસ્ત થયે. વળી ગુરૂવિરહથી વિરહ બનેલા તમામ સાધુઓ ત્રણ ત્રણ દિવસના ઉપવાસે કરી બેસી ગયા. અગ્નિસંસ્કાર કરીને તમામ શ્રાવકેએ દેરાસરમાં આવી દેવવંદન કર્યું, અને પછી સાધુએને વૈરાગ્યમય ઉપદેશ શ્રવણ કરી સિ પિત પિતાને ઘેર ગયા.
જે બગીચામાં હીરવિજયસરિને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું હતું, તે બગીચે અને તેને લગતી બાવીસ વીઘા જમીન અકબર બાદશાહે જનેને બક્ષીસ આપી હવી. આજ બગીચામાં દીવની બાઈ લાડકીએ એક મહટે સ્તુપ બનાવી, તે ઉપર હીરવિજયસૂરિના પગલાં રથાપન કર્યા.
છે હીરવિજ્યસૂરિના નિર્વાણ પછી પંદર દિવસે કલ્યાણવિજય ઉપાધ્યાય ઊન આવ્યા. તેઓને સૂરિજીના સ્વર્ગવાસના સમાચાર સાંભળતાંજ મહાન ખેદ થયે. સૂરિજીના અદ્વિતીય ગુણે વારંવાર યાદ આવવા લાગ્યા. અને જેમ જેમ તે ગુણે યાદ આવતા, તેમ તેમ તેમનું હૃદય ભરાઈ આવતું અને અત્યન્ત શેક થતું. કલયાણુવિજયજીને અનેક શબ્દોથી શ્રાવકેએ અને સાધુઓએ સમજવી શાન્ત કર્યા પછી તેમણે અગ્નિસંસ્કારવાળા સ્થાને રસ્તાની વંદના કરી.
૧ જૂઓ માથrષ્ય ની ૧૭, શ્લોક. ૧૯૫, ૫. ૯૯૦
૨ આ પગલાં અત્યારે પણ મોજૂદ છે. તેના ઉપરના લેપથી જણાય છે કે આ પગલાંની પ્રતિષ્ઠા વિ. સં. ૧૬૫ર ના કાર્તિકવદિ ૫ બુધવારના દિવસે વિજયસેનસૂરિએ કરી હતી. લેખમાં સૂરિજીના નિવણની તિથિ (ભાદરવા સુદિ ૧૧ ) પણું આપવામાં આવેલી છે. તેમ હીરવિજયસૂરિએ કરેલાં કેટલાંક મહેતાં મહેઢાં કાર્યો ઉલ્લેખ પણ કરવામાં આવ્યું છે. આ લેખ “શ્રી અજારાપાશ્વનાથ પંચતીર્થીમહાત્મ અને ઇદ્ધારને દિતીય રીપેર્ટ ” નામની બુકના પૃ. ૪ માં બહાર પણ પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org