________________
સૂરીશ્વર અને સમ્રાહ્
ગોપાલ તમામ પુરૂષો મકાનાના માળાએ અને છજા ઉપર ઉભા રહીને ભાવપૂર્વક વંદન કરવા લાગ્યા. સૂરિજીની માંડવીની પાછળ ચાલનારા હુજારા માણસામાં કાઈ ઘટાનાદ કરતા તે કાઇ ખીર ઉછાળતા. એ પ્રમાણે ગામના મેાટા લતાએમાં ફ્રીને ગામથી બહાર એક આંબાવાડીમાં આવ્યા. અહિં નિવ ભૂમિમાં ઉત્તમ જાતના ચંદનની ચિતા ખડકવામાં આવી. સૂરિ જીના શમને તેમાં પધરાવ્યું. પરન્તુ આગ મૂકવાની કાઇની હિંમત ચાલતી નથી. લેાકાનાં હૃદ. પાછાં ભરાઈ આવ્યાં. દરેક સૂરિજીની મુખમુદ્રા સામે જોઇને ચિત્રવત્ સ્થિર થઈ ગયા. આંખમાંથી ચાધારાં આંસુ વહેવા લાગ્યાં. લાકા રૂદ્રુક'ઠથી કહેવા લાગ્યા, “ હું ગુરૂરાજ ! આપ અમને મધુરદેશના આપેા. હું હીર ! આપ ધર્મના વિચાર પ્રકાશિત કરો. આટલા આટલા આપના સેવકે કલ્પાંત કરી રહ્યા છે, છતાં આપ કેમ ખેલતા નથી. અરે ગુરૂદેવ ! આ વખતે અમારા મસ્તક ઉપર આપના પવિત્ર હાથ સ્થાપન કરી અમને નિય અનાવા. અરે પ્રભા ! આપે એકાએક આ શુ' કર્યું... ? અમેને રજળતા મૂકીને આપ કયાં ગયા ? અમે કાનાં દુશ્દન કરીને હૅવે પવિત્ર થઇશું ? આપ સિવાય હવે અમારા સ ંદેશને કાણુ દૂર કરશે ? કે દીનદયાળ ! તે મીઠી વાણીના આસ્વાદ હવે કેનાથી લઇશું'. અમારા જેવા સ'સારમાં સેલા પ્રાણિયાના ઉદ્ધાર હવે કાણ કરશે ?”
¿
૨૦
આમ તમામ મનુષ્યે કલ્પાંત કરવા લાગ્યા. છેવટે હૃદયાને કઠિન કરી હા ! હા ! કારની કારમીચીસ પૂર્ણાંક ચિતામાં આગ મૂકવામાં આવી. આ ચિતામાં પ’દર મણુ સૂખડ, ત્રણ મણુ અગર, ત્રણ શેર કપૂર, શેર કસ્તૂરી અને ત્રણ શેર કેશર નાખવામાં આવ્યું. તેમ પાંચશેર ચૂએ પણ ખાળવામાં આવ્યેા.
અસ, હીરનું માનુષી શરીર ભમસ્રાત્ થઇ ગયુ'. હવે હીરનું યશઃશરીર માત્ર આ સંસારમાં કાયમ રહ્યું. એક દર હીરસૂરિના શરીરના સહસ્કાર કરતાં સાત હજાર લ્યાહરીના વ્યય થયા. સમુદ્રના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org