________________
નિથી;
-
-
દુભાયું હશે. તે બધાની અમે આપની પાસે ક્ષમા યાચીએ છીએ, પ્ર! આપતે ગુણના સાગર છે. આપ જે કાંઈ કરતા આવ્યા છે, તે અમારા ભલાની ખાતરજ, છતાં આપના ગંભીર આશયને નહિ સમજી, ઘણી વખત મનથી પણ આપના અભિપ્રાયની વિરૂદ્ધ ચિંતવન થયું હશે. એ બધા ગુન્હાઓને આપ માફ કરશો.ગુરૂદેવ! વધારે શું કહીએ અમે અજ્ઞાની અને અવિવેકી છીએ. અત એવ મનવચન-કાયાથી જે કંઇ આપને અવિનય-અવિવેક કે આશાતના થયાં હોય, તેની આપ ક્ષમા આપશે.” ' સૂરિજીએ કહ્યું-“ મુનિવરે તમારું કહેવું ખરૂં છે. પરંતુ મારે પણ તમને ખમાવવા એ મારે આચાર છે. ભેગા રહેવામાં વખતે કેઈને કંઈ કહેવું પણ પડે, અને તેનું મન દુભાય, એ સ્વાભાવિકજ છે. માટે હું પણ તમને બધાને ખમાવું છું.”
પતિ , ઉપદેશ જ આચરેલ પોતાના ચિત્ત
એ પ્રમાણે સમરત એને ખમાવ્યા પછી સૂરિજીએ પાપની આલોચના કરી અને અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ–એ ચાર શરણેને આશ્રય કર્યો.
સુરિજી, બધી બાબતે તરફથી પિતાના ચિત્તને હઠાવી લઈ પિત પિતાના જીવનમાં આચરેલ શુભકાર્યો-વિનય, વૈયાવચ્ચ, ગુરૂભકિત, ઉપદેશ, તીર્થયાત્રા અને એવાં બીજાં કાર્યોની અનુમોદના કરવા લાગ્યા. ઢઢણું, દઢપ્રહારી, અરણિક, સનકુમાર, ખંધકકુમાર, ફૂગ, ભરત, બાહુબલી, બલિભદ્રઅભયકુમાર, શાલિભદ્ર, મેધકુમાર અને ધન્ના વિગેરે પૂર્વ ઋષિઓની તપસ્યા અને તેમની કોને સહન કરવાની શક્તિનું સ્મરણ કરવા લાગ્યા. તે પછી નવકાર મંત્રનું ધ્યાન કરી દશ પ્રકારની આરાધના કરી.
છેડે વખત સૂરિજી મન રહ્યા. તેમના ચેહરા ઉપરથી જણાતું હતું કે, તેઓ કઈ ગભીર ધ્યાનસાગરમાં નિમન છે. ચારે તરફ ઘેરાઈને બેઠેલા મુનિ સુરિજીના મુખારવિંદની હામે ટગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org