________________
વિષૅજી.
હીરવિજયસૂરિનાં આ વચના સાંભળી સાધુએ ગળગળા થઈ ગયા. સામવિજયજીએ કહ્યું—મહારાજ આપ લગાર પણ ચિ‘તા ન કરશે. આપે તે આવા વિષમકાળમાં પણ આત્મસાધન કરવામાં કંઈ કચાસ રાખી નથી. ત્યાગ, વૈરાગ્ય, તપસ્યા, ધ્યાન અને ક્ષાન્ત્યાદિ ગુણા તથા અસખ્ય જીવેને અભયદાન આપવા—અપાવવા વડે કરીને આપે તે આપના જીવનની સાર્થંકતા કરીજ લીધી છે. આપ એકિર રહે, આપને બહુ જલદી આરામ થઇ જશે અને વિજયસેનસૂરિ પણ
જલદીજ આપની સેવામાં આવી પહોંચશે. ”
સૂરિજીએ આના ઉત્તરમાં વધારે ન કહેતાં માત્ર એટ‘લુજ કહ્યું ઃ“ તમે કહેા છે તે ઠીક છે, પરન્તુ ચામાસુ બેસી ગયુ· છે અને હજૂ સુધી વિજયસેનસૂરિ આવ્યા નહિં ન માલૂમ તેઓ કયારે આવશે ?” સામવિજયજીએ પુનઃ એજ કહ્યુંઃ મહારાજ ! આપ મહુ જલદી નિરાખાધ થઈ જશે અને વિજયસેનસૂરિ પણ શીઘ્ર આવી પહોંચશે. ”
એમ સમજાવતાં સમજાવતાં પન્નૂસણ સુધી દિવસે કાઢી નાખ્યા. એ નવાઈ જેવી સુકીત છે કે—આવી અવસ્થામાં પણ સિરજીએ પેાતે પન્નૂસણમાં કૅપત્રનું વ્યાખ્યાન વાંચ્યુ હતું. પરન્તુ વ્યાખ્યાન વાંચવાના પરિશ્રમથી તેમનુ શરીર વધારે શિથિલ થઈ ગયું. પન્નૂસ પૂરાં થયાં અને સૂરિજીને પોતાના શરીરમાં વધારે શિથિલતા જણાઇ, ત્યારે તેઓ ભાદરવા સુદી ૧૦ (વિ. સ. ૧૬પર) ના દિવસે મધ્યરાત્રિએ પાતાની સાથેના વિમલહર્ષ ઉપાધ્યાય વિગેરે તમામ સાધુઓને એકઠા કરી કહેવા લાગ્યાઃ
“ મુનિવરે, મે... મારા જીવનની સ્માશા હવે છેડી દીધી છે, ડીકજ છે, જન્મે છે તે અવશ્ય મરેજ છે. વ્હેલાં કે મેાડાં-મધાઓને તે માર્ગ લેવાના છે. તીકરો પણ આ અટલ સિદ્ધાન્તથી ટી થયા નથી. અરે, આયુષ્ય ક્ષણૢમાત્ર વધારવાને પણ ફાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org