________________
નિર્વાણ:
મ
હીરવિજયસૂરિના પ્રધાનશિષ્ય અને તેમની પાટના અધિકારી વિજયસેનસૂરિ આ વખતે અકબર બાદશાહની પાસે લાહારમાં હતા. સૂરિજીને ગચ્છની સાર સ‘ભાળ સ‘બધી વધારે ચિંતા રહ્યા કરતી હતી. ‘ વિજયસેનસૂરિ છે નહિ:. તેઓ ઘણે દૂર છે, જો નજીક હત, તા મેલાવીને ગચ્છસબંધી તમામ ભલામણ કરી દેતે. ’ આજ ત્રિચારો તેમના હૃદયસાગરમાં વારવાર ઉભરી આવતા હતા. છેવટે તેમણે આ વખત પેાતાની પાસેના માં સાધુઓને એકઠા કરી કહ્યું કે જેમ ખને તેમ વિજયસેનસૂરિ જલદી અહિં આવે, તેવા પ્ર
"
?
યત્ન કરો.
સાધુઓએ વિચાર કરી બીજા કોઈ માજીસને ન માકલતાં ધનવિજયજીનેજ લાહાર તરફ રવાના કર્યાં. ઘણી લાંખી મેપા કરીને તે બહુ જલદી લાહાર પહોંચ્યા અને સૂરિજીની બીમારી સંબધી તથા તેને સૂરિજી વારવાર યાદ કરે છે, તે સબધી સમાચાર કહ્યા. વિજયસેનસૂરિ તેમના આ સમાચારથી મહે ચિતાતુર થયા. તેમના શરીરમાં એકાએક શિથિલતા આવી ગઈ. તેમના હૃદયમાં એકદમ ધ્રાસકો પડયે અને પગ ઢીલા થઈ ગયા. તે એકદમ બાદશાહ પાસે ગયા અને સૂરિજીના વ્યાધિ સંબધી અને પેાતાને તેડાવવા સમધી વાત કરી. બાદશાહે આ વખતે રહેવા માટે આગ્રહ કરી શકે તેમ ન્હાતા, આ અનિવાય કારણે તેમને ગુજરાતમાં જવા માટે સમ્મતિ આપવીજ જોઈએ, એ વાત આદશાહના હૃદયાં આવી ગઈ, અને તેથી તેણે વિજયસેનસૂરિને ગુજરાતમાં જવાની સમ્મતિ આાપી; તેમ પેાતાના તરફથી સૂરિજીને કહેવાની પણ ભલામણ કરી.
વિજ્ઞયગરાન્તિ મજ્જાાત્મ્યના કર્તાના મત છે કે–વિજયસેનસૂરિ, અકબર બાદશાહ પાસે નિિવજયજીને મૂકીને જ્યારે ગુજરાતમાં આવતાં મહિમનગરમાં ( અત્યારે જેને માહમ કહે છે ) આવ્યા, ત્યારે તેમને હીરવિજયસૂરિની ખીમારી સબધી પુત્ર મળ્યા હતા. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org