________________
વિવા,
પ્રકરણ ૧૨ મું.
નિર્વાણ
યાના આગલા પ્રકરણની અંતમાં આપણે જોઈ ગયા છીએ કે-હીરવિજયસૂરિ વિ. સં. ૧૬૫૧ નું
- ચાતુર્માસ પૂર્ણ કરીને ઉનાથી જ્યારે વિહાર કરવા િિ લાગ્યા, ત્યારે તેઓનું શરીર અસ્વસ્થ હોવાના
p કારણે સંઘે વિહાર કરવા દીધું નહિ. અગત્યા મૂરિજીને ત્યાંજ રહેવું પડયું હતું.
જે રેગના કારણે સૂરિજીને પિતાને વિહાર બંધ રાખવે પડે તે રેગે, વિહાર બંધ રાખવા છતાં શાન્તિ તે નજ પકડી. દિવસે દિવસે તે રોગ વધતેજ ગયે, ત્યાં સુધી કે પગે સેઝા પણ ચઢી આવ્યા. શ્રાવકે ઓષધને માટે તમામ પ્રકારની સગવડ કરવા લાગ્યા; પરન્તુ સૂરિજીએ તેમ કરવાની ચોખ્ખી ના પાડી. તેમણે કહ્યું:- ભાઈઓ ! મારે માટે દવાની તમે જરા પણ ખટપટ કરશે નહિ. ઉદયમાં આવેલાં કર્મો સમભાવ પૂર્વક મારે ભેગવવાં, એજ મારે ધર્મ છે. રેગથી ભરેલા અને વિનશ્વર આ શરીરને માટે અનેક પ્રકારનાં પાપવાળાં કાર્યો કરવાં, એ મને વ્યાજબી લાગતું નથી.” ન ઉત્સર્ગ–અપવાદને જાણનારા શ્રાવકે એ સૂરિજીને કેટલાંક શાસ્ત્રીય પ્રમાણે આપી એમ ઠસાવવા પ્રયત્ન કર્યો કે-અપવાદમાગ આપના જેવા શાસનપ્રભાવક ગ૭ના નાયક સૂરીશ્વરને માટે રેગ નિવારણાર્થ કઈ દેષ સેવ પડે, તે તે શાસ્ત્રયુક્તજ છે; પરન્ત સૂરિજીએ તેમનું માન્યુંજ નહિ. સૂરિજી આ અપવાદ માર્ગથી
છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org