________________
જીવનની સારા.
હીરવિજયસૂરિના જીવનની સાર્થકતાના સબંધમાં હવે કઈ વિશેષ કહેવા જેવુ' રહ્યું નથી. આધ્યાત્મિક પ્રવૃત્તિ અને ઉપદેશાદિ બાહ્ય પ્રવૃત્તિ-બન્ને રીતે તેઓનું જીવન જનતાને આશીર્વાદ રૂપ નિવડ્યું હતું. તે ઉપરાન્ત કર્મોના ક્ષયને માટે તપસ્યા પણ તેમણે ક ંઇ ક્રમ કરી ન્હોતી. ટૂંકમાં કહીએ તે તેઓ જેમ એક ઉપદેશક હતા, તેમ તપસ્વી પણ હતા. સ્વાભાવિક રીતે હીરવિજયસૂરિમાં ત્યાગવૃત્તિ વધારે હતી. હંમેશાં માત્ર ગણી ગાંઠી ખાર વસ્તુએજ વાપરતા. છઠ્ઠું, અદ્રેમ, ઉપવાસ, આંખિલ, નીવિ અને એકાસણાતિ તપસ્યા તે વાતની વાતમાં કરી દેતા. ઋષભદાસ કવિના કથન પ્રમાણે તેમણે પોતાની જિદંગીમાં જે તપસ્યા કરી હતી, તે આ છેઃ
“ એકશી અર્જુમ, સવાખસે. છઠ્ઠ, છત્રીસસે ઉપવાસ, એ હજાર મિલ અને બે હજાર નીવિ કરી હતી. આ સિવાય તેમણે વીસસ્થાનકની વીસવાર આરાધના કરી હતી. જેમાં ચારસા આંમિલ અને ચારસા ચાથ કર્યાં. છૂટક છૂટક પણ ચારસા ચેાથ કર્યાં. વળી તે સુરિમ ંત્રનું આરાધન કરવામાટે ત્રણ મહીના સુધી ધ્યાનમાં રહ્યા હતા. તે ત્રણ મહીના તેમણે ઉપવાસ, આંખિલ, નીવી અને એકાસણાં આદિમાંજ વ્યતીત કર્યાં હતા. જ્ઞાનની આરાધના કરવા માટે પણ તેમણે ખાવીસ મહીના સુધી તપસ્યા કરી હતી. ગુરૂતપમાં પણ તેમણે તેર મહીના છ‰, અરૃમ, ઉપવાસ, આંબિલ અને નીવિ આદિમાં વ્યતીત કર્યાં હતા. એવીજ રીતે જ્ઞાન, દર્શન, અને ચારિત્રની આરાધનાના અગિયાર મહીનાના અને ખારપ્રતિમાના પણ તપ કર્યાં હતા. ” વિગેરે.
આત્મશક્તિઓના વિકાસ એમ ને એમ થતા નથી. ખાવાપીવાથી અને ઇંદ્રિયોના વિષયામાં લુબ્ધ રહેવાથીજ જો આત્મશક્તિએના વિકાસ થતા હોય, તા દુનિયાના તમામ મનુષ્યા ન કરી શકે ? પરન્તુ તેમ નથી. આત્મશક્તિને વિકાસ કરવામાં લાખા મનુષ્યા ઉપર પ્રભાવ પાડવાની શક્તિ પ્રાપ્ત કરવામાં ઘણા પરિશ્રમની જરૂર પડે છે. પરમાત્મા મહાવીરદેવે આત્મશક્તિને સ‘પૂર્ણ વિકાસ કયારે કર્યું ? બાર વર્ષ સુધી લાગત ઘાર તપસ્યા કરી ત્યારે. ઇગ્નિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org