________________
જીવનનો સાથ તા.
ઉપર બેસી આતાપના પણ લેતા, અને તેમાં પણ રાત્રિના પાછલા ભાગમાં, કે જે સમય ચેાગિયાને ધ્યાન કરવામાં અપૂર્વ ગણવામાં આવે છે, તે વખતે જાગૃત ધ્યાન કરવાની હમેશાંની પ્રવૃ॰ ત્તિને તા કદાપિ ઘડતાજ નહિ' સૂરિજીની આધ્યાત્મિક પ્રવૃત્તિથી લગ ભગ લેાકા અજાણ્યાજ હતા. ત્યાં સુધી કે તેમની સાથે કાયમ રહેવાવાળા સાધુએ પણ આ વાતને બહુ ક્રમ જાણુતા હતા.
હીરવિજયસૂરિ જ્યારે સીરાહીમાં હતાં, ત્યારે એક દિવસ એવું બન્યુ` કે સૂરિજી પાછલી રાત્રિએ જાગૃત થઈને હંમેશાંની માર્ક ધ્યાનસ્થ થઇને ઉભા રહ્યા. બનવા કાળ કે-અવસ્થા અને શરીરની અશકિતના લીધે તેઓને ચકરી આવી, અને તે એકદમ જમીન ઉપર પડી ગયા. ધમાકા થતાંજ સાધુએ જાગી ઉઠ્યા. તપાસ કરતાં માલૂમ પડયુ` કે સૂરિજીજ અતિના લીધે પડી ગયા છે. ચેડીવારે સૂરિજીને શુદ્ધિ આવતાં સામવિજયજીએ કહ્યું-“ મહારાજ સાહેબ ! આપની અવસ્થા થઇ છે, જૈનશાસનની ચિ'તામાં ને ચિંતામાં આપે આપના શરીરને સુકાવી દીધુ છે. શરીરમાં અશિક વધી ગઈ છે. આવી અવસ્થામાં આપ આવી આભ્યન્તર ક્રિયાઆથી દૂર રહેા તા સારૂં. આપે પરમાત્માના શાસનને માટે અત્યાર સુધી જે કર્યું છે અને કરે છે, એ કઈ એછું નથી. વળી આપના શરીરમાં વધારે શકિત રહેશે, તેા આપ વધુ કાર્ય કરી શકશા અને અમારા જેવા અનેક જીવોના ઉદ્ધાર પણ કરી શકશેા ” સૂરિજીએ સામવિજયજી આદિ સાધુઓને સમજાવતા કહ્યુ’– “ ભાઈ ! તમે જાણેાજ છે કે આ શરીર ક્ષણુલગુર છે. કયારે વિનષ્ટ થશે, એના ભાસા નથી. આ અધારી કાટડીમાં અમૂલ્ય રત્ના ભરેલાં છે, તેમાંથી જેટલાં કાઢી લીધાં, તેટલાંજ કામનાં છે. શરીરની દુનતા તરફ તમે ધ્યાન આપશે તે તમને જણાશે કે-ગમે તેટલુ ખવડાવી—પીવડાવીને તેને પુષ્ટ કરવામાં આવે, પરન્તુ અન્તતાગવા તેા તે જુદુ જ થવાનુ છે-અહિં જ રહેવાનું છે. તેા પછી તેના ઉપર મમત્વ શે ? તેનાથી તા જેતુ' અને તેલ" કામ કાઢી લેવુ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org