________________
સૂરીશ્વર અને સમ્રા
"
આશ્ચર્ય થયું. • આટલા બધા જલદી કેમ આવી પહેાંચ્યા, ' એમ જ્યારે ગુરૂએ પૂછ્યું, ત્યારે સૂરિજીએ જણ:છ્યુ આપની આજ્ઞા જલદી આવવા માટે હતી, એવી આવસ્થામાં મારાથી એક ઘડી પણ ક્રમ વિલ'ખ કરી શકાય ? ' હીરવિજયસૂરિની આવી ગુરૂભકિત જે તેમના ગુરૂ વિજયદાનસૂરિને બહુ પ્રસન્નતા થઈ. તેમાં પણુ જ્યારે તેમણે એમ જાણ્યું' કેઆ તા બે દિવસના ઉપવાસનુ' પારણ' કરવા આહાર કરવા પણ ન રહ્યા, અને એકાએક વગર આહાર પાણી ક૨ે નિકળીજ ગયા, ત્યારે તે વિજયદાનસૂરિની પ્રસન્નતાના પારજ ન રહ્યા. ગુરૂની આજ્ઞાનું પાલન કરવામાં કેટલી ઉત્સુકતા ! કેટલી તત્પરતા !! આવા ગુરૂભકતા ગુરૂની સપૂર્ણ કૃપા મેળવી સંસારમાં સર્વત્ર સુયશની સારસ ફેલાવે, એમાં નવાઇ જેવું શું છે !
હીરવિજયસૂરિમાં ઉપર પ્રમાણેના ઉત્તમેાત્તમ ગુણા હતા, અને ઉપદેશ દ્વારા હજારો મનુષ્યાનુ કલ્યાણ કરવાને અવિશ્રાન્તમ ઉઠાવતા હતા. એટલે તેમનુ જીવન તે ખરેખર સાર્થકજ હેતુ, છતાં પણ તેનુ એ માનવુ' હતું—અને તે સત્યજ હતુ કે-ગમે તેટલી ખાતાપ્રવૃત્તિ કરતાં આધ્યાત્મિક પ્રવૃત્તિ વધારે લાભ ક થઇ પડે છે. આધ્યાત્મિક પ્રવૃત્તિથા પ્રાપ્ત થયેલી હદયની પવિત્રતા માહી પ્રવૃત્તિમાં ઘણું કામ કરી શકે છે. હૃદયની પવિત્રતા સિવાયના લાખખાંડી બકવાદ પણ નકામા થઇ પડે છે. અને જેણે હૃદયનો પવિત્રતા પ્રાપ્ત કરી છે, તેને વધારે ખેલાવાની પણ જરૂર નથી. થાડાજ શબ્દોમાં ખીજા ઉપર સચાઢ અસર થવા પામે છે, એ હૃદયની પવિત્રતાનું જ પરિણામ છે,
આપણા નાયક હીરવિજયસૂરિએ જેમ ઉપદેશાદ્ઘિ ખાા પ્રવૃત્તિથી પોતાનું જીવન સાર્થક કર્યું હતું, તેમ તેજ બાહ્મપ્રવૃત્તિને અથાગ સહાય આપનાર અથવા બીજા શબ્દોમાં કહીએ તો સ્વાપકાર કરવામાં પ્રધાન કારણભૂત એવી આધ્યાત્મિક પ્રવૃત્તિને પણ તેમણે વિસારી હતી. તે વખતેા વખત એકાન્ત સ્થાનમાં કલાકોના લા ધ્યાન કરતાં, ઘણી વખત નિજ નસ્થાનમાં જઈ તપેલી કુતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org