________________
પરિણામ છે. તેણે તે કામા ન કર્યો' હત, તે આપણા કઇ જોર-જીવમ ન્હાતા. મે જ્યારે રાસગુનામાઢ દિવસેા માગ્યા, ત્યારે તેણે ખુશી થઇને ખીજા ચાર દિવસેા પેાતાની તરફના ઉમેરીને ખાર વિસાતું *માન કરી આપ્યું. આ એની સજ્જનતા નહિ તે બીજી શુ કહી શકાય ? ખરી રીતે જોવા જઇએ તા માગનારની કીર્ત્તિ કરતાં આપનારની કીત્તિ કઇ ગુણી વધારે હોય છે. મેં માગણી કરી, એ મારી ફર્જ અદા કરી અને માદશાહે કામ કર્યું, એ. એણે ઉદ્ગારતા કરી છે. મૂળ અદા કરવા કરતાં ઉદારતા કરવી, એ વધારે મહત્ત્વનું કાર્ય છે. વળી મારે સ્પષ્ટ કહેવું. જોઇએ. કે મદશાહે જે જે અમારી પડેહે વગડાવ્યા જીવહિંસા બંધ કરાવી અને ગુજરાતમાં ચાલતા જજીયા નામને જુલ્મી કર અધ કરાબ્વે, એનુ માન શાન્તિચંદ્રજીને ઘટે છે, જ્યારે શત્રુ યાદિનાં ક્રમાના મેળવવાનું કાય ભાનુચંદ્રજીને આભારી છે. કારણ કે તે તે કાર્યો તેમના ઉપદેશથી થયેલાં છે. ”
ર
સૂચ્છિનું કેટલું સ્પષ્ટવકતાપણું ! કેટલી બધી લઘુતા !કેટલ નિરભિમાનપણુ: !! ખરેખર ઉત્તમ પુરૂષોની ઉત્તમતા આવા શુષ્ણેા. માંજ સમાએલી છે.
સૂરિજીમાં ગુરૂભક્તિના ગુણ પણ પ્રશ'સનીયજ હેતે, ગુરૂની આજ્ઞાને તે પરમાત્માની આજ્ઞા સમજતા હતા. એક વખત કોઇ એક ગામથી તેમના ગુરૂ વિજયદાનસૂરિએ તેમના ઉપ૨ (હીરવિજયસૂરિ ઉપર ) પત્ર લખ્યા. તેમાં તેમણે લખ્યુ કે આ પત્ર વાંચતાં જેમ બને તેમ જલદી અહિ આવા
સૂરિજીને પત્ર મળ્યો કે તુ`જ તે રવાના થયા, એ દિવસના ઉપવાસનુ આજે પારણું હતુ, શ્રાવકએ પારણુ કર્યો પછી વિહાર કરવા માટે બહુ વિનતિ કરી, પરન્તુ તેમણે કાઇનુ માન્યું જ નહિ. ‘ ગુરૂદેવની આજ્ઞા મારે જલદી જવાની છે, માટે મારાથી એક ઘડી પણ.રહી શકાય નહિ. ’ એમ જણાવી તે વિદ્યાયજ થયા. બહુ જલદી અને એસએ ગુરૂજીની પાસે પહેાંચતાં, ગુરૂને બહુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org