________________
પીર કાને સાત
સૂરીશ્વરજીને જે આનંદ થયો, એ ખરેખર અવર્ણનીય છે. સૂરિ જીએ આજના દિવસને પિતાના ગણતરીને પવિત્ર દિવસે પિકીને એક માન્ય અને પિતાના આત્માને પણ તેઓ ધન્ય માનવા લાગ્યા.
સૂરિજીમાં જેવી પરગુણગ્રાહકતા હતી, તેવી જ લઘુતા પણ હતી. આપણે સારી પેઠે જાણીએ છીએ કે અકબરે જીવદયા સંબંધી અને તે સિવાયનાં બીજાં જે જે કામો કર્યા, તે બધાં હીરવિજયસૂરિનેજ આભારી છે. જો કે વિજયસેનસૂરિ, શાન્તિચંદ્રજી, ભાનુચંદ્રજી અને સિદ્ધિચંદ્રજીએ બાદશાહ પાસે રહીને કેટલાંક કાચ કરાવ્યા હતાં, પરંતુ તે બધે પ્રતાપ તે હારવિજયસૂરિજ કહી શકાય. કારણ કે તેમણે લાંબા કાળ બાદશાહ પાસે રહીને જે બીજ વાવ્યું હતું બીજજ હેતુ વાગ્યું, પરંતુ જેના અંકુરા પણ ઉગાડ્યા હતા–તેનાં જ તે ફળે હતાં. એટલે તે સંબંધી બધે યશ સૂરિજીનેજ છે. છતાં સૂરિજી તે એમજ સમજતા હતા કે “મેં જે કંઈ કર્યું છે અથવા હું જે કંઈ કરું છું, તે મારી ફરજ. ઉપરાન્ત કંઈજ નથી. બતિક ફરજ પણ પૂરી અદા થઈ શકતી નથી.”
એક વખત એક શ્રાવકે પ્રસંગોપાત્ત સૂરિજીની સ્તુતિ કરતાં કહ્યું “ધન્ય છે મહારાજ આપ જેવા શાસનપ્રભાવકને કે-આપે અકબર બાદશાહને પ્રતિબોધી એક વર્ષમાં છ મહીના સુધી જીવ. હિંસા બંધ કરાવી અને શત્રુંજય વિગેરે તીર્થોના પટા કરાવી લીધા
સૂરિજીએ કહ્યું–“ભાઈ ! અમારે તે ધર્મ જ છે કે જગતના જીને સદુમાર્ગ ઉપર લાવવાનો પ્રયત્ન કરે. અમે તે માત્ર ઉપદેશ દેવાના અધિકારી છીએ. તે ઉપદેશને અમલમાં મૂકવે કે ન મૂક, એ શ્રોતાઓના અધિકારની વાત છે. અમે જ્યારે ઉપદેશ આપીએ છીએ, ત્યારે કેટલાક તે સાવધપણે સાંભળે છે, જ્યારે કેટલાક તે બેઠા બેઠા ઝોલાંજ ખાતા હોય છે, વળી કેટલાક અવ્યવસ્થિત ચિત્ત બેસી રહે છે, તે કેટલાક ચાલતા પણ થાય છે. એટલે હજાર માણસેને ઉપદેશ આપવામાં લાભ તે ગણ્યા ગાંઠયા માણસેનેજ થાય. અકબરે પણ જે કંઇ કામ કર્યું, એ એના ચાખ્યા દિલનું જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org