________________
જીવનની સાથેતા.
૧
શ્રાવક પ્રત્યે, કે જેના હાથથી આમ બનવા પામ્યુ હતું, બહુ ખેદ પ્રકટ કર્યાં; પરન્તુ સૂરિજીએ તેા પ્રાચીન મહામુનિનાં દૃષ્ટાન્તા આપી કહ્યું કે- તેઓનાં કષ્ટી આગળ આ કષ્ટ કઇ ગણુતરીનુ છે? તેવાં મહાન્ કષ્ટોને તે મહિષાએ સમભાવપૂર્ણાંક સહન કરીને આ ત્મસાધન કરી લીધુ, તે પછી આવું તુચ્છ—નજીવું કષ્ટ પણ આપણે ન સહન કરી શકીએ, એ કેટલા બધા ખેઢના વિષય કહી શકાય ?
સૂરિજીમાં રહેલા ખીજા અનેક ગુણ્ણાની અપેક્ષા એક વિશેષ ગુણુ ઘણેાજ મહત્ત્વના અને વધારે ધ્યાન ખેચનારા હતા. તે ગુણુ હતેા ગુણાનુરાગતાના સૂરિજી આચાર્યાં હતા. બેથી અઢી હજાર સાધુઓ તેમની આજ્ઞામાં રહેવાવાળા હતા. લાખા નાનુ આધિપત્ય તેએ ભાગવતા હતા અને મ્હોટા મ્હાટા રાજા-મહારાજાઓને પ્રતિમાધવાની કિત ધરાવતા હતા, એટલે આટલી ઊ’ચી હદે પહેાંચેલા ડાવા છતાં તેમાં ગુણાનુરાગતાના એવા ગુણ હતા કે–કોઇ પણ મનુષ્યમાં રહેલ ગુણની પ્રશ'સા અને અનુમેદના કર્યાં સિવાય તેઓ રહેતાજ નહિ. સૂરિજીના સમયમાંજ અમરવિજયજી નામના એક સાધુ હતા.તેએ ત્યાગી, વૈરાગી અને મહાન તપસ્વી હતા. નિર્દોષ આહાર લેવા ઉપર તેા એમતું એટલું બધું લક્ષ્ય હતું કે-ત્રણ ત્રણ ચાર ચાર દિવસના ઉપવાસ કરવા છતાં, જો શુદ્ધ આહાર ન મળતે તે તે ઉપરા ઉપર ઉપવાસજ કરી દેતા. હીરવિજયસૂરિ તેમની ત્યાગવૃત્તિ ઉપર ખરેખર મુગ્ધજ થતા. એક વખત બધા સાધુઓ આહાર-પાણી કરવાને બેઠા, તે વખત હીરવિજયસૂરિએ અમર વિજયજીને કહ્યું-‘ મહારાજ આજ તે આપ આપના હાથથી મને આહાર આપે. ' કેટલી બધી લઘુત્તા ! ગુથી પુરૂષ પ્રત્યે કેટલેા બધા અનુરાગ ! એટલી ઊંચી હદે પહાંચવા છતાં, છે લગારે અભિમાન !! અમરવિજયજીએ સૂરિજીના પાત્રમાં આહાર આપ્યા. એક મહાન્ પવિત્ર-તપસ્વી મહાપુરૂષના હાથથી આહાર લેવામાં
૧ આ તે અમરવઞય છે કે જેઓ, આ પુસ્તકના રૃ. ૨૧૧ ની તેટમાં વર્ણવેલ પ, ક્રમલવિજયજીના ગુરૂ થાય છે.
36
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org