________________
સૂરીશ્વર અને સામા
કઠિન કામ છે. દરેક મનુષ્યએ, ખાસ કરીને સાધુઓ, કે જેઓને ભિક્ષાવૃત્તિથીજ નિર્વાહ કરવાને આચાર છે, તેઓએ તે જિહવેન્દ્રિયના વિષયને જીતજ જોઈએ. ઘણી વખત કેટલાક નામધારી સાધુઓ પિતાને નહિ કલ્પી શકે તેવી વસ્તુઓ અર્થાત્ સદેષ વસ્તુ એ સ્વીકાર કરતાં પણ આંચકે ખાતા નથી, એનું કારણ તેઓની લાલચવૃત્તિ સિવાય બીજું કંઈ જ નથી. હીરવિજયસૂરિ એવા ધુરધિર પ્રભાવક આચાર્ય હોવા છતાં ઇન્દ્રિયનું દમન કરવા તરફ કેટલું ધ્યાન આપતા હતા, એ ઉપરના દષ્ટાન્તથી જણાઈ આવે છે.
આવી જ રીતે ઊનામાં પણ એક ખાસ પ્રસંગે જાણવા જેવું બન્યું હતું. સરિજી જ્યારે ઉનામાં હતા, ત્યારે તેઓની કમરમાં ગૂમડું થયું હતું. સૂરિજી સમજતા હતા કે “જ્યારે પાપને ઉદય થાય છે, ત્યારે રેગેથી ભરેલા આ શરીરમાંથી કઈ ને કઈ રેગ બહાર નિકળે છે અને તે પાપનું પરિણામ હોઈ તેને સમભાવ પૂર્વક સહન કરવું, એજ મનુષ્યને માટે ઉચિત છે. હાયવોય કરવાથી કંઈ વેદના શાન્ત થતી નથી, બલિક વસ્તુતઃ તેજ હાય નવા કર્મોને ઉપાર્જન કરાવે છે. આવી જ ભાવનાથી, જો કે શરીરના ધર્મ પ્રમાણે તે ગૂમડાની વેદના ઘણી થતી હતી, પરંતુ સૂરિજી તેને સમભાવપૂર્વક સહન જ કરતા હતા. એવામાં જ વળી એક દિવસ એવું બન્યું કે રાત્રે સૂરિજીએ સંથારો કર્યો, ત્યારે એક હસ્થ સૂરિજીની ભક્તિ કરવાને આવ્યું. બનવા કાળ કે-તે ગૃહ
ના હાથમાં સેનાને વેઢ હતું, અને તે વેઢની અણી પેલા ગૂમડાની અંદર પેસી ગઈ. આથી સરિઝને ક્ષતક્ષાર જેવું થયું. ગૂમડાની વેદનામાં કઈ ગુણે વધારે થયે. સૂરિજીનાં કપડાં લેહી વાળાં થઈ ગયાં, આટલું થવા છતાં સૂરિજીએ પિતાની જીભથી એમ ન કહ્યું કે-“અરે તે આ શું કર્યું?” સૂરિજીએ વિચાર્યું કે- એમાં તે ગૃહસ્થને શેષ છે? મારે જેટલી વેદના ભેગવવાને નિમણ થયેલી હશે, તેને મિથ્યા કેણ કરી શકે તેમ છે? જે કે-પ્રાતઃકાલમાં સૂરિજીનાં કપડાં લેહીવાળાં જઈને શીસેમવિજયજીએ, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org