________________
જીવનની સાર્થકતા.
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વછર અબજીભણશાલી સૂરિજીને વંદન કરવાને આવ્યું હતું. તેણે સૂરિજીની અને બીજા સાધુઓની સેનૈયાથી નવઅંગે પૂજા કરી હતી. એક લાખ ટંકાનું લુછણું કર્યું હતું અને યાચકને ઘણું દાન આપ્યું હતું.
સં. ૧૯૫૧ નું ચાતુર્માસ સરિજીએ ઊનામાંજ વ્યતીત કર્યું. ચાતુર્માસ પૂર્ણ થયે જે કે–સૂરિજીએ વિહારની તૈયારી કરી, પરંતુ તેમનું શરીર અસ્વસ્થ હેવાથી ગૃહએ વિહાર નહિ કરવા દીધે. અગત્ય સૂરિજીને ત્યાં જ રહેવું પડ્યું.
પ્રકરણ ૧૧ મું.
જીવનની સાર્થકતા.
' મ ઉદયની પાછળ અસ્ત નિયમેન રહેલ છે, તેમ
જન્મની પાછળ મરણ અવશ્ય રહેલું છે. રાજા sssssહે કે મહારાજા હે, શેઠ હો કે શાહુકાર
3 , ગરીબ હો કે તવંગર હો, બાળક છે કે વૃદ્ધ છે, સ્ત્રી છે કે પુરૂષ હે, અરે, સાક્ષાત દેવજ કેમ ન હોય, દરેકને-જન્મ ધારણ કરનારને-હેલાં કે મેડાં મરવું અવશ્ય પડે છે; પરન્તુ મરવા મારવામાં ફરક છે. જેઓએ આ સંસારમાં જન્મ ધાણું કરીને પોતાના જીવનની સાર્થકતા કરી લીધી છે, તેને મરવું એ આનંદને વિષય થઈ પડે છે. કારણ કે તેને એ વાતની ચોક્કસ ખાતરી છે કે-મને નિંદ્ય-તુચ્છ માનુષી શરીર છોડીને દિવ્ય શરીર મળવાનું છે. ખરૂં છે કે-જેને ઝુંપડી છેડયા પછી મહાટે મહેલ મળવાની ખાતરી હોય, તેને પડી છોડતાં મેં થાય જ નહિ. હવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org