________________
સૂરીશ્વર અને સમ્રાટ,
જીએ દીવના સંઘને સંબોધી કહ્યું, “જેમ તમારી રૂચિ હશે, અને સિા કોઈને સુખશાન્તિ રહેશે, તેમ કરીશું.' * દીવને સંઘ આ વચન સાંભળી બહુ ખુશી થશે. પાલીતાથી એક વધામણિઓ એકાએક દીવ પહોંચી ગયો. તેણે દીવમાં જઈને સરિઝના પધારવા સંબંધી શુભ સમાચાર સંભલાવ્યા. લેકેએ પ્રસન્ન થઈ તે વધામણિયાને ચાર તેલા સુવર્ણની જીભ, વસ્ત્રો અને ઘણી લ્યાહરી વધામણીમાં આપી. ' હવે દેશદેશ અને ગામેગામના આ મહેટા મેળામાંથી જ્યારે સૂરિજીએ ઊના તરફ પ્રયાણ કર્યું, ત્યારે તે બધા માણસને ગુરૂવિરહનું અત્યન્ત દુ:ખ થયું. આ વખતે કે જાણે કુદરતી રીતે તે જુદા પડતા સંઘના માણસને હૃદયમાં એ પ્રાસકે પડે કે હવે ગુરૂ મહારાજનાં દર્શન થશે કે કેમ? સૌ ઉદાસીન ચહેરે ગુરથી જુદા પડયા. સૂરિજી અને તેમના શિષ્ય મંડળે નીરાગચિત્તથી દીવ તરફ વિહાર કર્યો. પાલીતાણેથી વિહાર કરી દાઠા-મહુવા વિગેરે થઈ સરિજી દેલવાડે પધાર્યા. અને ત્યાંથી અજાર જઈ અજારા પાર્શ્વનાથની યાત્રા કરી. દીવને સંઘ અહિં સૂરિજીને વંદન અને વિનતિ કરવા આવ્યા. અહિંથી મહેટા આડંબર સાથે સૂરિજીને દીવમાં લઈ ગયા. ત્યાંથી ને પધારતાં લોકોએ મોતીના થાળથી સૂરિજીને વધાવ્યા. કહેવાય છે કે આ વખતે સૂરિજીની સાથે પચીસ સાધુઓ હતા. અહિં રહીને સૂરિજી રોજ નવા નવા અભિગ્રહો-નિથમ ધારણ કરવા લાગ્યા.
સારજી ઊનામાં હમેશાં વ્યાખ્યાન-વાણી કરવા લાગ્યા. હજારે લેકે લાભ લેવા લાગ્યા. અનેક ઉત્સવ થાય. મેઘજી પારેખ, લખરાજ રૂડે, અને લાડકીની માએ સુરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી. શ્રીશ્રીમાલીવંશીય શાહ બકેરે પિતાનું દ્રવ્ય સમાર્ગમાં ખરચીને સૂરિજીની પાસે દીક્ષા લીધી. આ સિવાય સૂરિજીના બિરાજવાથી બીજી પણ અનેક ધાર્મિક ક્રિયાઓ જેનેમાં થવા પામી. સુફિજીની ઊનાની સ્થિતિ દરમ્યાન જામનગરના જામસાહેબને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org