________________
સોશ્વર અને સપ્રા.
ત
-
-
-
-
વ્યાપાર-રોજગારથી કંટાળી એશ-આરામ કરવા માટે તીર્થસ્થા નેમાં જનારા કેટલાએક યાત્રાળુઓ ! કયાં એવડા મોટા તીર્થમાં માત્ર ગણું ગઠી મૂત્તિ અને કયાં અત્યારે એક એક ચિખ મૂકે પણ આ ન આવે એટલી મૂર્તિની બહુલતા? કયાં એ તીર્થયાત્રાઓ કર્યા પછી મનુષ્યને પિતાના જીવનમાં સત્ય, બ્રહ્મચર્ય, અનીતિને ત્યાગ અને ઈચ્છાને નિરોધ કરવાની ઉદાર ભાવનાઓ, અને કયાં અત્યારે અનેક વખત તીર્થ યાત્રાઓ કરવા છતાં પણ જીવનમાં ગુણેને સ્થાપન કરવાની ઘણે ભાગે ઉપેક્ષા ! કયાં એ તીર્થસ્થાનમાં ચારે તરફ છવાઈ રહેલું શક્તિનું સામ્રાજ્ય, અને કયાં અત્યારે શાસ્ત્રોની અનભિજ્ઞતાથી વધી પડેલે અશાન્તિ ભર્યો આડંબર! ક્યાં એ તીર્થો અને દેવમંદિરોની રક્ષા માટે લેકેને રાખવી પડતી નિશ્ચિતતા અને કયાં અત્યારે તેની રક્ષાને બહાને ચલાવવાં પડતાં પક્ષપા, તથી ભરેલાં હેટાં રાજ્ય-દરબારી કારખાનાં!! આ બધુ શું? જમાનાના પરિવર્તનને પ્રવાહ! બીજું કંઈજ નહિ.
તે જમાનામાં જે લેકે તીર્થયાત્રાએ જતા હતા, તેઓ પર તાનું અહોભાગ્ય સમજતા હતા. તીર્થોની તે પવિત્રભૂમિને સ્પર્શ કરતાંજ શુભ ભાવનાઓમાં આરૂઢ થતા હતા. જ્યાં સુધી તીર્થ રથાનમાં રહેતા હતા, ત્યાં સુધી ક્રોધ-માન-માયા-લોભ આદિ કષાને મંદ કરતા હતા અને પિતાના જીવનના સુધારને માટે સારા સારા નિત્યમે ગ્રહણ કરતા હતા.
આ પવિત્ર તીર્થ ઉપર બધે સ્થળે દેવવંદન કર્યા પછી સૂરિજી એક સ્થળે નિવૃત્ત થઈને બેઠા. તે વખત બધા સંઘવાળાઓએ ગુરૂવંદન શરૂ કર્યું. ડામરસંઘવીએ સૂરિજીને વંદન કરતાં સાત હજાર મહમુંદિકાને વ્યય કર્યો. ગંધારને રામજીશાહ જ્યારે ગુરૂવંદન કરવા લાગ્યું, ત્યારે સૂરિજીની તેના ઉપર દૃષ્ટિ પડી. સૂરિજીએ રામજીશાહને સંધી કહ્યું–‘કેમ? વચન સાંભરે છે કે ?” રામજીશાહે કહ્યું-હા સાહેબ! મેં આપની આગળ કહ્યું હતું કે“સંતાન થશે, એટલે બ્રહ્મચર્યવ્રત ધારણ કરીશ.' સૂરિજીએ કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org