________________
શેષપર્યા ,
દર્શન કર્યા. આ સિવાય એક સુંદર સમવસરણ છે. ત્યાં દર્શન કરી રાયણવૃક્ષની નીચે રાણું પગલાં છે, ત્યાં અને ભોંયરાની અંદર રાખેલાં બસે જિનબિંબનાં પણ દર્શન કર્યા. ત્યાંથી સૂરિજી અને બીજા બધા કેટની બહાર આવ્યા. કેટની બહાર સિાથી પહેલાં ખરતરવહીમાં આવી બસે જિનબિંબનાં દર્શન કર્યા, અહિં 2ષભદેવની મનહર મૂર્તિએ બધાઓનું ખાસ ધ્યાન ખેંચ્યું. ત્યાંથી પછી પિષધશાળામાં આવી સૂરિજી અને બધા સંઘે છેડે વખત સ્થિરતા કરી. એકંદર કેટની બહાર સત્તર જિનમંદિરમાં રહેલ બસે જિનબિંબનાં દર્શન કર્યા. તે પછી અદબદજી જતાં અનોપમ તળાવ અને પાંડવોની દેરીએ થઈ અદબદજીનાં દર્શન કરી કવાયક્ષને પ્રસાદ અને સવાસોમજીનું મુખજીનું દેરાસર કે જેને ફરતી બાવન દેરીઓ હતી, અને જે ન પ્રાસદ થયું હતું, ત્યાં આવ્યા. ત્યાંના એક ભેંયરામાં રાખેલ સે પ્રતિમાઓનાં પણ દર્શન કર્યા. અહિંની એક્ર પીઠિકા ઉપર વીસ પગલાં હતાં, તેનાં પણ દર્શન કરી ત્યાંથી પુંડરીકજીના દેરાસરે આવી દર્શન કર્યા, અહિં સંઘને “શત્રુંજયમાહાસ્ય” સંબંધી સૂરિજીએ ઉપદેશ આપે.”
સૂરિજીએ લાખે મનુષ્યની મેદની સાથે ઉપર પ્રમાણે સિ. દ્વાચલની યાત્રા કરી. ઉષભદાસ કવિએ આપેલા ઉપરના વૃત્તાન્ત ઉપરથી એ સહજ જોઈ શકાય છે કે– સૂરિજીએ યાત્રા કરી તે સમયે (વિ. સં. ૧૮૫૦ માં) સિદ્ધાચલજી પહાડ ઉપર કચે કયે સ્થળે શું શું હતું ? અને તે ચોક્કસ સ્થાનેમાં કેટલી કેટલી મૂત્તિ હતી ? તે જમાનાના પરિવર્તનને પ્રવાડ કેટલે બધે જોશભેર ચાલે છે, એને ખ્યાલ સૂરિજીના ઉપર્યુક્ત યાત્રાના પ્રસંગ ઉપરથી પણ પૂરેપૂરે થઈ આવે છે. કયાં આખી જિંદગીમાં એક બે વખત પણ પિતાના જીવનને નિર્મળ કરવાના હેતુથી આવનારા યાત્રાળુઓ અને કયાં અત્યારે ઉત્પાળા જેવી ઋતુમાં માત્ર હવા ખાવાને માટે અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org