________________
રહe
સૂરીશ્વર અને સયા,
-
-
મળવાને હતે. તે બે પ્રકારનાં તીર્થો સિદ્ધાચલ ( સ્થાવર તીર્થ) અને હીરવિજયસૂરિ (જગમતી). અને તેટલાજ માટે લાખ માણસોને અભૂતપૂર્વ મેળો ભરાયે હતે. 2ષભદાસ કવિના કથન પ્રમાણે આ વખતે સૂરિજીની સાથે યાત્રા કરવામાં એક હજાર સાધુઓ સામેલ હતા.
આવતી કાલે ચૈત્રીપૂર્ણિમાને દિવસ છે. પુંડરીકરવામી પાંચકેડ મુનિની સાથે મેક્ષે પણ આજ દિવસે ગયા છે. સૂરીશ્વરજીએ પણ આજ પવિત્ર દિવસે યાત્રા કરવાનું નક્કી રાખેલું છે. પાલીતાતાણું ગામથી શત્રુંજય પહાડ લગભગ બે માઈલ દૂર હોવાથી અને હવારમાં સમસ્ત સંઘની સાથે એકાએક વખતસર ન નિકળી શકાય, એટલા માટે સૂરિજીએ અને સમસ્ત સંઘે ચિદશના દિવસે જ પાહડ તરફ પ્રસ્થાન કર્યું હતું.
શત્રુંજય પહાડની તલહટીમાં અત્યારે યાત્રાળુઓને માટે અનેક સાધને બનેલાં છે, તેવું તે વખતે કંઈ હેતું. અને તેટલા માટે સરિજીએ શિવના મંદિરમાં રાત્રિ વ્યતીત કરી હતી, અને સંઘે મેદાનમાં પડાવ નાખ્યું હતું, એમ “હીરભાગ્યકાવ્યના કર્તાનું કથન છે.
બીજા દિવસે એટલે પૂનમના દિવસે હવારમાં મહેટા મોટા ધનાઢય ગૃહસ્થોએ સેના રૂપાનાં પુષ્પ અને સાચાં મેતીથી આ પવિત્ર પહાડને વધાવ્યું અને સૂરિજીની સાથે સમસ્ત સંઘે પહાડ ઉપર ચઢવું શરૂ કર્યું. ધીરે ધીરે પણ હિમ્મત અને ઉત્સાહ પૂર્વક એક પછી એક મેખલા અને ટેકરીઓ ઉલ્લંઘન કરી બધાઓએ પર્વતના ઉપરિતનભાગ ઉપર આવેલા પહેલા કિલ્લામાં પ્રવેશ કર્યો. આ પછી કયાં કયાં સૂરિજી અને સંઘે દર્શન કર્યા? તે સંબંધી હીરાભાગ્યકાવ્યના કર્તાએ આ પ્રમાણેનું વર્ણન આપેલું છે?
પ્રથમના કિલ્લામાં સિતાં હાથી ઉપર બેઠેલ મરૂદેવી માતાને નમસ્કાર કર્યો. તે પછી શાન્તિનાથના મંદિરમાં અને અજિતનાથના મંદિરમાં દર્શન કરી પેથડશાએ બનાવેલા મંદિરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org