________________
શેષમતા.
ઉપરનાં ગામે ઉપરાન્ત સૂરિજીની આ યાત્રાના પ્રસંગે જેસલમેર,વીસનગર, સિદ્ધપુર, મહેસાણા ઈડર,અહમનગર, (હિમ્મતનગર) સાબલી, કપડવંજ, માતર, છતરા, નડીયાદ, વડનગર, ડાભલું, કડા, મહેમદાવાદ, બારેજા, વડોદરા, આમેદ, સીનેર, જંબુસર, કેરવાડા, ગંધાર, સૂરત, ભરૂચ, રાનેર, ઊના, દીવ, ઘા નવાનનગર, માંગરોળ, વેરાવળ, દેવગીરી, વીજાપુર, વરાડ નંદરબાર, સીહી, નડુલાઈ, રાધનપુર, વલી, કુણગેર, પ્રાંતીજ મહીઅજ, પેથાપુર, બોરસદ, કી, ધોળકા, ધંધૂકા, વીરમગામ, જાનાગઢ, અને કાલાવડ વિગેરે ગામના સંઘે પણ આવ્યા હતા. વિજયતિલકસૂરિરાસ ના કર્તા પં. દર્શનવિજયજીના કથન પ્રમાણે આ સંઘમાં એકંદર બે લાખ માણસો એકઠા થયા હતા.
જે જમાનાનું વૃત્તાન્ત આપણે જોઈએ છીએ; તે જમાને વર્તમાન જમાના જે હેતે. તે જમાનામાં એક ગામથી બીજે ગામ સમાચાર પહોંચાડવામાં દિવસેના દિવસે વ્યતીત થતા હતા; જ્યારે અત્યારે હજારો માઈલ સમાચાર પહોંચાડવામાં માત્ર મીનીટેની જરૂર પડે છે. તે જમાનામાં કોઈ પણ તીર્થની યાત્રા કરવામાં ઘણા મહીનાઓને સમય લાગતે, અતુલિત દ્રવ્યને વ્યય થતે અને કેટલી મુશ્કેલીઓ ઉઠાવવી પડતી, જ્યારે અત્યારે તેજ તીર્થયાત્રા માત્ર કલાકની અંદર થોડાજ ખર્ચમાં કરીને લેકે પિતાને ઘેર પાછા આવી જાય છે. તે જમાનામાં એટલા બધા વખતને અને સમયને ભેગ આપી તીર્થયાત્રાઓ થઈ શકતી હતી, તેનુંજ એ કારણ હતું કે લોકે તીર્થયાત્રા કરવાને બહુકમ જતા હતા. જ્યારે કંઈ એવા મોટા સંઘે નિકળતા, ત્યારે જ લેકે આનંદથી યાત્રા કરી શકતા.
- પ્રસ્તુત યાત્રાના પ્રસંગે આટલા બધા ભાગના સંઘે એકઠા થયા હતા, તેનું કારણ પણ એજ હતું કે-આ અપૂર્વ પ્રસંગ તેઓને ફરી મળી શકે તેમ હતું. આ વખતે ત્યાં આવનારાઓને સ્થાવર અને જંગમ અને પ્રકારનાં તીર્થોની યાત્રાને અપૂર્વ લાભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org