________________
le
સૂરીશ્વર અને સમ્રાટ્
મનુષ્યાની મેદનીની મધ્યમાં ચાલતા સૂરીશ્વરજીને હજારા માણસે સોના-ચાંદીના ફૂલોથી વધાવતા હતા. અને ગૃહસ્થવર્ગ એક બીજાને કેશરનાં છંટકાવથી છ’ટકાવ કરી આજના અપૂર્વ પ્રસંગના હર્ષ પ્રકટ કરતા હતા.
ઋષભદાસ કવિના કથન પ્રમાણે આ વખતે સૂરિજીની સાથે મહાત્તર સ’ઘવિચે. યાત્રા કરવામાં સામેલ હતા. જેમાં શાહ શ્રીમલ, સધવી ઉદયકરણ, સોની તેજપાલ, ઠક્કર કીકા, કાળા, શાહ મનજી, સાની કાલેા, પાસવીર, શાહ સ`ઘજી, શાહે સામજી, ગાંધી ૐ અરજી, શાહ તાલે, હેારા વરાગ, શ્રીપાલ, શાહ શ્રીમણૂ વિગેરે મુખ્ય હતા. શાહ શ્રીમલની સાથે પાંચસેા સેજવાલાં અને અશ્વ-પાલખીચેા વિગેરેના તા પારજ ન્હાતા. વળી તેની સાથે ચાર જોડી તેા નિશાન–ડકાની હતી.
આ સિવાય પાટણથી કકુશેઠ પણ સંઘ લઇને આવ્યા હતા, મ્હેતા અબજી, સેાની તેજપાલ, દોસી લાલજી અને શાહ શિવજી વિગેરે પાટણના સંઘ સાથે આવ્યા હતા. અમદાવાદના ત્રણ સ’થૈ' આવ્યા હતા. શાહ વીપૂ અને પારેખ ભીમજી સંઘપતિ થઈને આવ્યા હતા. જો અગાણી, શાહ સામેા અને ખીમસી પણ
આવ્યા હતા.
માળવાથી ડામરશાહે પણ સ'ધ લઇને આવ્યેા હતે. તેની સાથે ચંદ્રભાણુ, સૂરા અને લખરાજ વિગેરે પણ હતા. મેવાતથી કલ્યાણું પણ સંઘ લઈને આવ્યે તેણે બશેર મશેર ખાંડની લ્હાણી કરી હતી. મેડતાથી સદાર‘ગ પણ સઘ લઇને આવ્યે હતા.
- આ કલ્યાણઅબૂ આથ્રાને રહીશ હતા. આ કલ્યાણુના પિતા અથ્યુએ અને કુંઅરજી નામના બીજા ગૃહસ્થે ( કદાચ બન્ને ભાઇ થતા ડાય) સમ્મેશખરની યાત્રા માટે એક ટ્ઠા સંધ કાઢયા હતા. સંઘે પૂર્વ દેશનાં તમામ તીર્થાંની યાત્રા કરી હતી, આ યાત્રાનું વર્ણન શ્રીકલ્યાણવિજય વાચક્રના શિષ્ય ય'. જયવિજયજી. સમ્મેતશિવ-તીથમાલા માં કરેલુ છે. જૂઓ-તીર્થમજ્જાસંમ, ભા. ૧ લેા. ૧૨ ૨૨ થી ૩ર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org