________________
શિ પરિમ
રાધનપુર, કલિકોટ, માંડવગઢ, રામપુર, ડભોલ વિગેરેમાં ઘણાં મંદિર તેમના ઉપદેશથી થયાં હતાં. ભારમલશાહે વૈરાટમાં, વસ્તુપાલે સીહીમાં, વછરાજ અને રૂપાએ રાજનગરમાં ક્રૂ શાહે પાટણમાં, વધુ અને ધનજીએ વડલી અને કુણઘેરમાં શ્રીમલ, કીકા અને વાઘાએ શકરપુરમાં દેરાસર અને પિષધશાળાએ બનાવી હતી. ઠક્કર જયરાજ અને જસવીરે મહિમદપુરમાં દેરાસર બંધાવ્યું હતું અને આબુને સંઘ કાઢયે હતે, ઠકકર લાઈએ અકબરપુરમાં દેરાસર અને ઉપાશ્રય બંધાવ્યું હતું, ઠકકર વીરા અને સેઢાએ પણ જિનભુવન કરાવ્યું હતું, જ્યારે કુંઅરપાલે દીલ્લીમાં કરાવ્યું હતું.
વર્તમાન જમાનામાં કેટલાકને આ હકીક્ત અનુચિત જેવી લાગશે ખરી; પરન્તુ કહેવું જરૂરનું થઈ પડશે કે-જે જમાનાનું અવકન આપણે કરીએ છીએ, તે જમાનાને માટે સૂરિજીને ઉપદેશ સમુચિત-ગૃજ હતું, કારણ કે -કાલના પ્રભાવે થોડાજ વખત ઉપર થયેલા કેટલાક મુસલમાનોના જુલ્મના કારણે ઘણું ખરાં
સ્થાનેમાંથી મંદિરે નષ્ટપ્રાય થઈ ગયાં હતાં, તેમ આશાતનાના ભયથી કેટલીક મૂર્તિને પણ ગુપ્તસ્થાનેમાં ભંડારી દેવામાં આવી હતી. આવી અવસ્થામાં ધર્મની રક્ષાને માટે તે સંબંધી ઉપદેશ આપ, એ જમાનાને અનુકૂલજ કહી શકાય. - ટૂંકમાં કહીએ તે-આપણ નાયક હીરવિજયસૂરિનાં તમામ કાર તરફ લક્ષ આપનાર કેઈ પણ સહદય એમ કહ્યા સિવાય નહિ રહી શકે, કે તેમણે સંપૂર્ણ રીતે સમયના પ્રવાહને ધ્યાનમાં રાખીને જ ઉપદેશ આપે હતા. - ૧. શકરપુર, ખંભાત શહેરથી લગભગ બે માઇલ ઉપર આવેલ પર છે. વર્તમાનમાં ત્યાં બે મંદિરો છે, એક ચિંતામણિ પાર્શ્વનાથનું અને બીજું સીમંધર સ્વામીનું. બન્ને દેરાસરોમાં જાણવા જે કોઈ લેખ નથી. માત્ર આચાર્યોની પાદુકાઓ ઉપરના અને એવા છૂટા છવાયા લેખે છે, કે જે ઘણે ભાગે અઢાશ્મી શતાબ્દિના છે. ઉપર બતાવેલ મૂહના નામને એક પણ લેખ નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org