________________
શિષ્ય પરિવાર
અમજી અને ભારમલ' વિગેરેએ અનેક મદિરા અને સૂરિજીના કરાવ્યાની પણ નોંધ લીધી છે. તે પછી પ્રસ્તુત ઋષભદેવના મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યાની હકીકત લખવા સાથે આ મંદિરની ઊંચાઇ, તેના ગેાખલા અને તારણા વિગેરે તમાચ બાબતાનુ વર્ણન કર્યું છે. તદ્દનન્તર સ. ૧૬૪૯ માં આ મંદિર તૈયાર થયાનું અને તેનું નઢિવન નામ સ્થાપન કરી સ. ૧૬૫૦ માં બહુ ધૂમધામપૂર્વક શત્રુંજયની યાત્રા કરી હીરવિજયસૂરિના પવિત્ર હાથથી પ્રતિષ્ઠા કરાવ્યાનું લખ્યુ છે.
આની સાથે એ પણ જણાવવામાં આવ્યુ` છે. -આ મંદિરના ઉદ્ધારની સાથે શા. રામજી, જસુ કર, અરજી અને . મૂલાશેઠનાં તૈયાર થયેલાં મંદિરની પ્રતિષ્ઠા પણુ સૂરિજીએ આજ સમયે કરી હતી. છેવટે-સૂત્રધાર વસ્તા, પ્રશસ્તિના લેખક ફમલવિજય પહિતના શિષ્ય વિજય, શિલા ઉપર લખી આપનાર, સહેજસાગરના શિષ્ય જયસાગર અને શિલામાં અક્ષરા કે તરનાર માધવ તથા નાના નામના શિલ્પીઓનાં નામેા આપીને આ લેખ પૂરા કરવામાં આવ્યા છે. ઉપર્યુકત કાર્યાં સિવાય તેજપાલે બીજા પણુ શાસનપ્રભાવનાનાં નૈક કાર્યો કર્યાં હતાં. ઋષભદાસ કવિ હીરવિજયસૂરિરાસમાં તેજપાલની પ્રશસા કરતાં કથે છે
આમ્રૂગઢના સંધવી થાય, લહિણી કરતા જાય; આનૂગટે અચલેશ્વર આવે, પૂજે ઋષભના પાય હા. સાતે ખેત્રે જેણે ધન વાળ્યુ, રૂપક નાણું લહિણા; હીરતા શ્રાવક એ હાયે, જાણુ' મુગટ પરિગહિણાં હૈ. સેાની શ્રીતેજપાલ ખરાબરિ, નહિઁ કા ઐાષધધારી; વિગથા વાત ન અડકી થાંભે, હાથે પેાથી સારી હા.
--પૃ. ૧૬૬
૧ શ્રીમાળીએના જ્ઞાતિભેદ નામના પુસ્તકના પૃ. ૧ માં જુદાં જુદાં ગાત્રાના પ્રસિદ્ધ શ્રીમાળીએ' સબંધી એક કવિતા પ્રસિદ્ધ થઇ છે, તેમાં આ ભારમલ સબંધી પણું વર્ણન છે. આના વર્ષોંન ઉપરથી જાય છે કે–ભારમલ્લે સ. ૧૬૩૫ ના દુષ્કાળમાં ગરીબેને સહાયતા કરી દુષ્કાળનેા ભય દૂર કરાવ્યા હતા. અકબરે તેને ટકશાળનુ કાર્ય સાંપ્યુ હતું. ભારમલની આ સ્તુતિ દૃવિ ખેતાએ સ. ૧૯૪૩ માં લખી છે. જા, તે પુસ્તકનું પુ ક્રૂર મુ
Jain Education International
હી ૧
હી ૧૧
હી ૧૨
For Private & Personal Use Only
www.jainelibrary.org