________________
સૂરીશ્વર અને સાહ.
- ગાના કફ, જીઆ, રાજિયા, ઠકકર જસુ, શાહ રામજી વર્ધમાન, श्रीविजयचिंतामणिपार्श्वनाथविंबं प्रतिष्ठितं तं च श्रीमत्तपागच्छाधिराजभट्टारकश्रीआणंदविमलसूरिपट्टालंकार ॥ भट्टारकश्री. विजयदानसूरि तत्पदृप्रभावक ॥ सुविहितसाधुजनध्येय ॥ सु. गृहीतनामध्येय ॥ पात ॥ साहश्रीअकब्बरप्रदत्तजगद्गुरुविरुदપર છે મારા | શ્રીહવિષયસૂરિ ! તપોવર છે सहस्रपाद ॥ पातसाहश्रीअकब्बरसभासमक्षविजितवादिवृदसमुभूतयशःकर्पूरपूरसुरभीकृतदिग्वधूवदनारविंदभट्टारकीवि
નલિમિઃ ||. क्रीडायातसुपर्वराशिरुचिरो यावत् सुवर्णाचलो
मेदिन्यां ग्रहमंडलं च वियति अध्नेंदुमुख्य लसत् । तावत्पन्नगनाथसे वितपदश्रीपार्श्वनाथप्रभोमूर्तिश्रीकलितोयमत्र जयतु श्रीमजिनेंद्रालयः ॥१॥छः।।।
આ લેખ ઉપરથી જણાય છે કે તેની તેજપાલ ઓસવાલ જ્ઞાતિને હતા, અને તેનું ગોત્ર આબૂરા હતું. તેના પિતાનું નામ વછિઆ હતું અને માતાનું નામ સુહાસિણી. આ સિવાય આમાંથી એક મહત્ત્વની વાત નિકળે છે. તે એ છે કે--આ ભૂમિગ્રહવાળું જિનમંદિર ની તેજપાલની ભાર્યા તેજલદેએ પિતાના પતિની આજ્ઞાથી ઘણું દ્રવ્ય ખરચીને કરાવ્યું હતું. બિંબની પ્રતિષ્ઠા સં. ૧૬૬૧ ના વૈશાખ વદ ૭ ના દિવસે વિજયસેનસૂરિએ કરી હતી.
આજ સની તેજપાલે એક લાખ લ્યાહરી ખરચીને સિદ્ધાચલજી ઉપર મૂલનાયક શ્રીષભદેવ ભગવાનના મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. આ હકીકત સિદ્ધાચલજી ઉપરના મુખ્ય મંદિરના પૂર્વધારના રંગમંડપમાં એક થાંભલા ઉપર કોતરેલા શિલાલેખ ઉપરથી પણ સિદ્ધ થાય છે. - આ લેખ એકંદર ૮૭ પંકિતઓમાં કોતરેલો છે, પ્રારંભમાં આદિનાથ અને મહાવીરસ્વામિની સ્તુતિ કરીને હીરવિજયસૂરીની પદાવલી આપીને હીરવિજયસુરિ અને વિજયસેનસૂરિનાં પ્રભાવક કાર્યોને ઉલ્લેખ કર્યો છે. તે પછી તેની તેજપાલના પૂર્વ પુરૂષનાં નામો આપી તેજપાલે હીરવિજયસૂરિ અને વિજયસેનસૂરિના ઉપદેશથી જિનમંદિરે બનાવવામાં અને સંધભક્તિ કરવામાં અગણિતદ્રવ્ય ખરચ્યાનું લખ્યું છે. તેમાં ખાસ કરીને સં. ૧૬૪૬ માં ખંભાતમાં સુપાર્શ્વનાથનું ભાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org