________________
શિષ્ય પરિવાર
સાવી બહુ પુન્યશાળી હતે. છ— વર્ષની ઉમર થવા છતાં તેની પાંચે ઈદ્રિયે મજબૂત હતી. તેની હયાતીમાં તેના ઘરમાં એકાણું પુરૂષે પાઘડીબંધ હતા. તેણે કેટલીક ઔષધશાળાઓ અને જિનપ્રાસાદો કરાવ્યા હતા. આ ગૃહસ્થ ધનાઢય હોવા ઉપરાન્ત કવિ પણ હતું. તેણે “અકુબાવની' તથા બીજી ઘણી કવિતાઓ બનાવી હતી. સિાહીમાં આસપાલ અને નેતા હતા. આ બંને ગૃહસ્થાએ અનુકમે મુખજીના મંદિરમાં આદિનાથ અને અનંતનાથની પ્રતિષ્ઠા બહુ ધામધૂમ પૂર્વક કરાવી હતી. બહનપુરમાં સંઘવી ઉદયકરણ, ભોજરાજ, ઠકકર સંઘજી, હાંસજી, ઠક્કર સંબૂછ, લાલજી, વીરદાસ, ઉષભદાસ અને જીવરાજ વિગેરે હતા. માળવામાં ડામરશાહ અને સૂરતમાં ગોપી, સૂરજી, બહેરા સૂર અને શાહ નાનજી વિગેરે હતા. વડોદરામાં સોની પાસવીર અને પંચાયણ, નવાનગર રમાં અબજી ભણશાલી અને જીવરાજ વિગેરે હતા. જ્યારે દીવમાં પારેખ મેઘજી, અભેરાજ, પરિખ દામે, દેસી જીવરાજ, શવજી અને બાઈ લાડકી વિગેરે હતાં. મંદિર બનાવ્યું હતું, કે જે મંદિર અત્યારે પણ વિદ્યમાન છે. આ મંદિરને ઉલ્લેખ હીરાનંદના નામ સાથે પં. સૌભાગ્યવિજયજીએ પિતાની તીર્થમાળામાં કર્યો છે. ( જૂઓ પ્રાચીન તીર્થમાળા સંગ્રહ પૃ. ૭૪ ) આ હીરાનંદે એક વખત બાદશાહ જહાંગીરની પણ મહેમાની કરી હતી. આ મહેમાન સંબંધી એક કવિતા “ શ્રીમાળીઓના જ્ઞાતિ ભેદ” નામના પુસ્તકના ૯૬ મા પેજમાં પ્રકટ થઈ છે. તે ઉપરથી જણાય છે કે-આ મહેમાની સં ૧૬૬૭ માં કરી હતીઃ૧. “સંબત સોલહૈ સતસઠે સાકા અતિ કીયા;
મિહમાની પતિસાહકી કરિકે જસ લીયા ” (પૃ. ૯૭).
આ હીરાનંદ ઝવેરી વિષે એક કથા વીલીયમ હાવકીન્સ(William Hawkins) (૧૬૦૦-૧૩) નામના મુસાફરે લખી છે. જૂઓ, વિલીયમ ફેસ્ટર સન્માદિત “અરલી ટ્રેવલ્સ ઇન ઇડિયા ” ( ૧૫૮૩-૧૯૧૯ ) ૫. ૧૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org