________________
સૂરીશ્વર અને સધા
'
અને દુર્જનશાલ હતા, ફાજનગરમાં અકુ સંઘવી હતે. આ ' છે. તેમાં મૂલનાયકજીની મૂર્તિ તે તે વખતે સ્થાપના થઈ હતી, તેજ છે, પરંતુ મંદિર તેનું તેજ હેય એમ લાગતું નથી.
૧ વિ. સં. ૧૬૫૧ ના વૈશાખ મહીનામાં કૃષ્ણદાસ નામના કવિએ લાહેરમાં દુર્જનશાલની એક બાવની બનાવી છે. તે ઉપરથી જણાય છે કે-દુર્જનશાલ ઓસવાલ વંશીય જડિયા ગોત્રને હતે. અને તે જગુશાહના વંશમાં થયો હતો. જગુશાહને ત્રણ પુત્રો હતા-૧ વિમલદાસ, ૨ હીરાનંદ અને ૩ સંધવી નાન, દુર્જનશાલ, નાનુને પુત્ર થાય છે. આ દુર્જનશાલના ગુરૂ હીરવિજયસૂરિ હતા, એ વાત બાવનીની પ૩ મી કડી ઉપરથી સ્પષ્ટ જણાય છે – हरषु धरिउ मनमहिझ जात सोरीपुर किद्धि,
संघ चतुरविधि मेलि लच्छि सुभमारगि दिद्धी; जिनप्रसाद उद्धरइ सुजससंसारि हि संजइ,
सुपतिष्टा संघपूज दानि छिय दंसन रंजइ; संघाधिपत्ति नानू सुतन दुरजनसाल धरम्मधुर,
कहि किश्नदास मंगलकरन हीरविजयसूरिंद गुर. ५३ આ કવિતા ઉપરથી એ પણ જણાય છે કે તેણે સિરીપુરની યાત્રા કરી ચતુવિધસંધની ભાકા કરવામાં પોતાની લક્ષ્મીને સ૫ગ કર્યો હતું. તેમ તેણે જિનપ્રસાદનો ઉદ્ધાર અને પ્રતિષ્ઠા પણ કરાવી હતી.
આગળ ચાલતાં કવિ, દુર્જનશાલની પ્રશંસા કરતાં કહે છે – लछिन अंगि बतीस चारिदस विद्या जाणइ,
पातिसाहि दे मानु षान सुलितान वषाण; लाहनूरगढ मझ्झि प्रवरप्रासाद करायउ,
विजयसेनसूरि बंदि भयो आनंद सवायउ; जां लगइ सूर ससि मेर महि सुरसरिजलु आयासि धुअ,
कहि किश्नदास तां लग तपइ दुरजनसाल प्रताप
તુમ, ૧૪
આ ઉપરથી એક ખાસ મુદ્દાની વાત નિકળે છે, અને તે એ કેદુર્જનશાલે લાહેરમાં એક મંદિર કરાવ્યું હતું. આ
આ નોટમાં દુર્જનશાલના કાકા હીરાનંદનું નામ ઉપર આપવામાં આવ્યું છે. આ હીરાનંદ તે છે કે જેણે આગરામાં સીમંધરસ્વામીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org