________________
શિષ્ય-પરિવાર,
રણ
હતું, મેડતામાં સદારગ હતે. આગરામાં થાનસિંઘ, માનુકલ્યાણ એક તેને ઓળખી પણ ન શકો. તેણે પૂછ્યું- તમે કેણ છે ?” લેરવે કહ્યું- હું આપને દાસ ભરવ. હું આજે આપને મહેટ ગુહેગાર બન્યો છું, કારણ કે મેં તે નવલાખ બંદિવાનને છોડાવી દીધા છે, અને ઘણું દ્રવ્યને વ્યય કર્યો છે ” બાદશાહ એકદમ ચીડાઈ ગયો. “શા માટે તેમ કર્યું ?” “કેની આજ્ઞાથી કર્યું ?” વિગેરે વિગેરે કેટલુંએ કહી નાખ્યું. ભૈરવે ધીરેથી કહ્યું-ખુદાવંદ ! આપને માથે ભાર રહેલે છે. એટલા માટે તે બધા માણસને ઘેડા અને માલ આપીને મેં રવાના કરી દીધા છે. તેઓ પોતાનાં બાલ-બચ્ચાં અને કુંટુબી પુરૂષથી વિયોગી થયા હતા, તે તેમને વિયોગ મટાડીને ખરી રીતે મેં આપનું આયુષ્ય વધાર્યું છે. ”ભરવની યુકિતથી બાદશાદ શાન્ત થયે અને ભરવાના ઉપર પ્રસન્ન થયો. ”
આવી જ રીતે શ્રીયુત મણિલાલ બકેરભાઈ વ્યાસે પિતાના શ્રીમાળીએના જ્ઞાતિભેદ” નામનાં પુસ્તકના ૮૬માં પેજમાં બંદિવાન છોડાવનાર ભેરશાહને છંદ પ્રકટ કર્યો છે, તેમાં પણ ભેરશાહનાં સ્મરણીય કાર્યોને ઉલલેખ કર્યો છે. નમૂના દાખલા માત્ર તે છંદની એકજ કડી અહિં ઉદ્ધત કરીશું -
ખુરસાણ કાબિલ દિસહ ખંચહિ એક રૂશન બરસ, અસવરે ય મુલિતાન લીજૈ કરબ ચેડી દખયે; ખટહર્ડે કટ દુરંગ પાડી ધરા અસપતિ ધાવયે, પુનિવંત સારંગ પછે ભેર બહુત મંદ છુડાવયે. ૧, ઉપર્યુક્ત છંદમાં એ પણ જણાવ્યું છે કે-ભેરૂશાહના પિતાનું નામ હાહાશાહ હતું, અને તેમનું ગોત્ર હતું લોહા.
આજ ભેરશાહના ભાઈ રામાશાહે પણ ઘણું મહત્વનાં કાર્યો કર્યા હતાં. જે કાર્યોનું દિગ્દર્શન કરાવનાર રામાશાહની એક કવિતા ઉપર્યુકત પુસ્તકનાજ . ૮૮ માં પ્રકટ થયેલી છે.
૧ આ થાનસિંધે ફતેપુરમાં મહેટા ઉત્સવપૂર્વક જિનબિંબની પ્રતિષ્ઠા હીરવિજયસૂરિના હાથે કરાવી હતી. અને તે જ વખતે આશાન્તિ ચંદ્રજીને ઉપાધ્યાય પદ આપવામાં આવ્યું હતુ. આવી જ રીતે તેણે આગરામાં પણ ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર બનાવી પ્રતિષ્ઠા કરાવી હતી. આ મંદિર અત્યારે પણ આગરાના રેશનમહોલ્લામાં વિમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org