________________
* ૫૦
સુરક્ષા અને સલા,
-
,
કહેવાય છે કે-એક વખત ચીઉલના એક ખાજગીને અને બીજા કેટલાક માણસને ગાવાના ફીરંગી લેકે (પિગી) એ કેદ કર્યા હતા. તેઓને તે ફિરંગીને અધિપતિ કેમે કરીને છેડતે હેતે. છેવટે તે જગીને એક લાખ લ્યાહરી દંડ કર્યો. જાણે આ દંડ લાવ કયાંથી? અંતમાં તે બેજગીએ રાજીયાવજીયાનું નામ લીધું. તેઓને બેલાવવામાં આવ્યા. રાજીયે ફિરંગીચેના અધિપતિ વીજલ પાસે ગયે. તેણે લાખ લ્યાહરી ભરીને
જગીને છોડાવી દીધો અને કેટલાક દિવસ પિતાને ત્યાં રાખી પછી ચીઉલ પહોંચતે કર્યો. પાછળથી ખોજગીએ પણ એક લાખ ત્યાહરી રાજિયાને ભરી દીધી.
એક વખત બેજગીએ બાવીસ ચેરેને કેદ કર્યા હતા. તેઓને તે એક દિવસ તરવાર લઈને જ્યારે મારવા ઉભે થયે, ત્યારે તે ચેરેએ કહ્યું- આપ મોટા પુરૂષ છે, અમારા ઉપર દયા કરે, વળી આજે રાજિયાશેઠને મોટા તહેવાર (ભાદરવા સુદ ૨) ને, દિવસ છે.”
“રાજિયાના તહેવારને દિવસ છે”એ સાંભળતાંજ ચોરેને મારવા તે દૂર રહ્યા, પરંતુ તેણે સર્વથા કેદથી મુક્ત કર્યો અને તેણે કહ્યું કે તેઓ મારા મિત્ર છે, એટલું જ નહિ પરંતુ મને જીવન દેવાવાળા છે. તેમના નામથી હું જેટલું કરું, તેટલું થોડું જ છે.”
આ રાજીયા અને વજિયાની તારીફ કરતાં પં.શીલ વિજયજી પોતાની તીર્થયાત્રામાં લખે છે –
પારિષ વછઆ નિ રાજિઆ,
શ્રીશ્રીવંશિ બહુ ગાજીયા; ૧ વીજરેલ એ પિોર્ટુગીઝ શબ્દ ( Vice-rei on Viso-rei નું અપભ્રંશ રૂપ જણાય છે. અંગ્રેજીમાં તેને વૅયસરાય કહેવામાં આવે છે. જૂઓ, ડીક્ષનરી ઓફ ધી ઈંગ્લીશ–પોર્ટુગીઝ લેંગ્રેજીસ. બનાવનાર એન્થની, વીરા ૫. ૬૯૪ ( Dictionary of the English Portugese Languages by Anthony, Yieyra. Page 694.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org