________________
૨૪૮
સરીગાર અને સમ્રાટ.
જો કે ખંભાતના રહેવાસી હતા, પરંતુ ઘણે ભાગે ગોવામાં જ રહેતા હતા. ગાવામાં તેમને વ્યાપાર જોર-શોરથી ચાલતું હતું. એટલું જ નહિ પરંતુ રાજ્યદમ્બારમાં પણ તેમની પ્રતિષ્ઠા સાસ હતી. આ રાજીઆ અને વજીઆએ પાંચ તે મોટાં મહેટાં મંદિર બનાવ્યાં હતાં. તે પૈકી ખંભાતમાં એક; જેમાં જિલ્લામણિપાશ્વનાથ સ્થાપ્યા હતા. ગંધારમાં એક, જેમાં નવપલપાર્શ્વનાથની
પારિષ વજીએ નિં રાજીઓ, જસ મહીમા જગપ્પા ગાજીએ; અઉઠ લાષ રૂપક પૂર્મઠામિ, અમારિ પળાવી ગામેગામિ. ૨૮૨ ઓસવસિ સેની તેજપાલ, શેત્રુજ-ગીર ઊઘાર વીસાલ; કાહારી દેય લાષ પરચેહ, ત્રાંબાવતીને વાસી તેહ. ૨૮૩ સેમકરણ સંધવી ઉદઈકરણ, અધલષ્ય રૂપક તે પુરકરણ; ઉસવસિ રાજા શ્રીમલ, અધલષ્ય રૂપક ષરચઇ ભાલ. ૨૮૪ ઠકર જઇરાજ અનિં જસવીર, અથવષ્ય રૂપક પચઈ ધીર; ઠકર કીકા વાઘા જેહ, અધલષ્ય રૂપક પરચઈ તેહ. ૨૮૫
૧ રાજીયા-વજીયાએ બનાવેલ ચિંતામણિ પાર્શ્વનાથનું આ મંદિર અત્યારે પણ મોજૂદ છે. આ મંદિરના રંગમંડપની એક ભીંતમાં એક પત્થર ઉપર કતરેલે ૨૮ પંકિતઓને એક બૃહદ લેખ છે. જેમાં ૬૧ કલેકેમાં એક પ્રશસ્તિ આપવામાં આવી છે. પ્રશસ્તિ પૂરી થયા પછી છેલ્લી બે પંક્તિમાં જે લખવામાં આવ્યું છે, તે આ છે–
- I ૬૦ + 5 નમઃ મા શકિપાતીત સંત હૃકઈ प्रवर्तमानशाके १५०९ गंधारीय प० जसिआ तद्भार्या बाई जसमादे संप्रतिश्रीस्तंभतीर्थवास्तव्य तत्पुत्र प०वजिआ पराजिआभ्यां वृद्धभ्रातृभार्या विमलादे लघुभ्रातृभार्या कमलादे वृद्धभ्रातृपुत्र मेघजी तद्भार्या मयगलदे प्रमुख । निजपरिवारयुताभ्यां । श्रीचिंतामणिपार्श्वनाथश्रीमहावीरप्रतिष्ठा कारिता श्रीचिंतामणिप्रार्श्वचैत्यं च कारितं कृता च प्रतिष्ठा सकलमंडलाखंडलशाहिश्रीअक्रब्बरसन्मानितश्रीहीरविजयसूरीशपट्टालकारहारसदृशैः शाहिश्रीअकब्बरपर्षदि प्राप्तवर्णवादौ श्रीविजयसेनसूरिभिः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org