________________
શિષ્ય પરિવાર
ર
બ્રાહ્મણ પંડિતાએ હરિ (ઈશ્વર), બ્રાહ્મણ અને શેવધર્મ એ ત્રણ તની સ્થાપના કરી. અર્થાત્ “હરિ, એ ઈશ્વર છે અને તે જગના કર્તા, હર્તા અને પાલનકર્તા છે. બ્રાહ્મણે ગુરૂ છે અને શિવધર્મ એજ સાચો ધર્મ છે.” એ પ્રમાણે પ્રતિપાદન કર્યું. કલ્યાણ વિજ્યજી વાચકે આ ઉપર્યુકત પૂર્વપક્ષને પ્રત્યુત્તર આપતા પહેલાં તે એજ જણાવ્યું કે-જે ઈશ્વર છે, તે કદાપિ જગતને કર્તા, હત્ત કે પાલનકર્તા થઈ શકતું નથી, કારણ કે તે ઈશ્વર ત્યારે જ થાય છે કે-જ્યારે સમસ્ત કર્મોને ક્ષય કરી સંસારથી સર્વથા નિરાળે થાય છે. અર્થાત્ રાગ-દ્વેષાદિ દેને નાશ કરીને જ્યારે સંસારથી મુક્ત થાય છે. અને સંસારથી મુક્ત થયા પછી તે ઈશ્વરને એવું કંઈ પ્રયજન રહેતું નથી કે જેથી તે દુનીયાના પ્રપંચમાં પડે. અને પ્રજા સિવાય મંદની પણ પ્રવૃત્તિ થતી નથી, એ એક કુદરતી કાયદે છે. કાનમનુર રોડરિયા અતએવ ઈશ્વરને કર્તા-હર્તા કે પાલન કર્તા તરીકે કઈ રીતે ગણી શકાય નહિં.વળી એમ પણ કહી શકાય નહિં કે-ઈશ્વર પોતાની ઈચ્છાથી સુષ્ટિને બનાવે છે, કારણ કે ઈચ્છા તેને જ થાય છે કે-જેને રાગદ્વેષ હોય છે. રાગદ્વેષનું જ પરિણામ ઈચ્છા છે. જ્યારે આપણે તે ઈશ્વર તેનેજ માનીએ છીએ કે જેમાં રાગદ્વેષને સર્વથા અભાવ છે અને જે ઈશ્વરને પણ રાગ-દ્વેષી માનવામાં આવે, તે તે પછી તેનામાં અને આપણામાં ફર્કજશે? બીજી વાત એ પણ છે કે-જગતમાં જેટલી વસ્તુઓ બનેલી છે, તે બધી શરીરધારીએ બનાવી છે. હવે જે આ જગત્ ઈશ્વરેજ બનાવ્યું હોય, તે તે શરીરી ઠરશે અને ઈશ્વરને પણ જે શરીર માનવામાં આવે, તે તેને કર્મયુતજ સમજવું જોઈએ. અને ઈશ્વરને તે કર્મ છેજ નહિં, અતઃ તે યુકિત પણ ઠીક નથી. આ સિવાય જગતમાં એવા પાપી છે પણ જોવામાં આવે છે કે જેઓ બીજા ને સંહાર કરે છે. ત્યારે પરમ દયાળુ પરમેશ્વર એવા અને ઉત્પન્ન કરીને પિતાની દયાલુતાને કેમ કલંકિત કરે? અરે, એવા એને ઉત્પન્ન કરવાની વાત તે દૂર રહી, પરંતુ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org