________________
સૂરીશ્વર અને સજા ~ ~~ ~~ ~ ~ ~
~ ~ એ પણ વિચાર કરવાની વાત છે કે-કેઈ ગૃહસ્થને વીસ વર્ષને એકને એક છોકરે મરી જાય, તે શું તે છોકરાને ઈશ્વરે લઈ લીધ? અને ને જે ઈશ્વરેજ લઇ લીધું હોય, તે પછી તેની આ દયાલુના કેવી?
અતએ એકંદર રીતે વિચાર કરતાં એમ ચોક્કસ નિર્ણય થાય છે કે-“ઈશ્વરે આ જગત્ બનાવ્યું નથી. ઈશ્વર આ જ્ઞને સંહાર કરતા નથી. તેમ ઈશ્વર પાલન પણ કરતું નથી.”
એ પ્રમાણે ઈશ્વરના કર્તા, હર્તા અને પાલન કર્તા સંબંધી જવાબ આપ્યા પછી બ્રાહ્મણ પંડિતાએ સ્થાપન કરેલ બ્રાહ્મણોના ગુરૂવ સંબંધી જવાબ વાળે. તેમણે કહ્યું- બેશક, બ્રાહ્મણે ગુરૂ થઈ શકે છે. કહેવામાં પણ આવ્યું છે કે-arfi araો ગુરુ સમસ્ત વણેના બ્રાહ્મણ ગુરૂ છે. પરંતુ તે બ્રાહ્મણ કયા ? જેઓ શાન્ત છે, દાન્ત છે, જીતેન્દ્રિય છે. શાસ્ત્રોના પારગામી છે, બ્રાચર્યનું પાલન કરે છે, અહિંસાના ઉપાસક છે, કઈ દિવસ જૂઠું બોલતા નથી, વગર પૂછે કેઈની વસ્તુ લેતા નથી અને સંતોષવૃત્તિને ધારણ કરે છે, તે જ બ્રાહ્મણે ગુરૂ હેવાને અથવા કહેવરાવવાને દા કરી શકે. ગુણ વિનાને ગુરૂ ગુરૂ કહેવાય જ નહિ.”
આવી જ રીતે શિવધર્મને ધર્મ તરીકે માનવામાં પણ કેઈને ઈન્કાર નથી. પરંતુ ધમ તે છે, કે જેમાં કલ્યાણને માર્ગ રહેલે હોય અને જેમાં અહિંસાનું સર્વથા પ્રતિપાદન કરવામાં આવ્યું હાય. ધર્મની પરીક્ષા ચાર પ્રકારે થાય છે-સ્કૃત ( શાસ્ત્ર), શીલ (આચાર), તપ અને દયા. આ ચારે બાબતની જેમાં ઉત્કૃષ્ટતા હોય, તેજ ધર્મ માન્ય છે. પછી તે ગમે તે ધર્મ કેમ ન હોય? અમુકજ ધર્મ માન, અમુક નહિ, અમુકને જ ગુરૂ માનવા અસુકને નહિં, અને અમે માનેલ સ્વરૂપવાળો જ ઈશ્વર છે, બીજે નહિં, આ વૃત્તિને સંકુચિત વૃત્તિ જ કહી શકાય.'
લ્યાણવિજય વાચકની આ વિગેરે કેટલીક યુકિત સાં ભળી રાજા વચ્છરાજ બહુ ખુશી થશે અને જૈનધર્મની ખૂબ તારીફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org