________________
શષ્ય-પરિયાર.
તમારાજ દષ્ટાંત ઉપર જરા ધ્યાન આપે. હું માની લઉં છુ કે— પતિની મૂર્ત્તિને હંમેશાં પૂજવા છતાં કઇ વળ્યુ' નહિ; પરન્તુ એટલુ' તે માનવુંજ પડશે કે—જ્યારે જ્યારે તે સ્ત્રી, પતિની મૂત્તિને જોતી હશે, ત્યારે ત્યારે તેના પતિ અને તેના ગુણુ-અવગુણા તેના સ્મરણુપથમાં અવશ્ય આવતા હશે. ત્યારે કહેા, તેના પતિનુ અને પતિના ગુણવર્ગુણાનું સ્મરણ કરાવવામાં તે મૂર્તિ કારણભૂત થઇ કે નહિ' ? વળી મૂર્ત્તિનું કેટલું માહત્મ્ય છે, એને માટે એક બીજી દુષ્ટાંત
જૂ
-
• એક પુરૂષને એ સ્ત્રિયા હતી. પુરૂષ પરદેશ ગયે, એટલે બન્ને જિઓએ પતિની મૂત્તિ બનાવી. તેમાં એક તે તે મૂર્ત્તિની હમેશાં પૂજા કરતી, જ્યારે બીજી એ મૂર્ત્તિ ઉપર પગ દેતી અને થૂંકતી. પતિ આબ્યા, અને જ્યારે બન્નેની વતણુકની તેને ખખર પડી, ત્યારે હર્મેશાં પૂજા કરનાર ને પોતાની માનીતી બનાવી અને મૂર્ત્તિ ઉપર પગ દેનારી અને થૂંકનારીને તિરસ્કારપૂર્વક કાઢી મૂકી. સહેજ સમજી શકાય તેમ છે કે-મૂત્તિથી કેટલી અસર થાય છે.૧ પદ્મસાગરજીએ આ વિગેરે મીજી ઘણીએક યુક્તિયા દ્વારા મૂત્તિ અને મૂર્ત્તિ પૂજાની સિદ્ધિ કરી બતાવી. આથી આખી સભા ઘણીજ ખુશી થઇ અને પદ્મસાગરજીના બુદ્ધિવૈભવની મુકતક
પ્રશસા કરવા લાગી.
૪૧
આવીજ રીતે પદ્મસાગરજીએ કેવલીને આહાર હોય કે નહિ અને સીને મેક્ષ થાય કે નહિ', ' એ વિષયમાં દિગમ્બર પડિતાની સાથે શાસ્રા કરીને પણ તેમને નિરૂત્તર કર્યાં હતા.
પદ્મસાગરજી જેવા તાર્કિક હતા, તેવા વિદ્વાન્ પણ હતા. તેમણે અનેક ગ્રંથાની રચના પણ કરી છે. જેમાં મુખ્ય આ છે ઉત્તરાધ્યયનથા ( નં. ૬૯૭ ), ચોષચરિત્ર, યુત્તિમાશ
૧ મૂર્તિ અને મૂર્ત્તિ પૂજાના સબંધમાં વિશેષ યુતિયા માટે જૂએ પૃ. ૧૮૩ થી ૧૮૫.
31
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org