________________
શિષ્યન્યરિવાર,
.
શાન્તિચંદ્રજી ઉપાધ્યાય. એમના ગુરૂનું નામ સકલચંદ્રજી હતું. તેમણે ઈડરમાં રાજા રાયનારાયણની સભામાં વાદી ભૂષણ નામના દિગમ્બરને હરાવીને જય મેળવ્યાની હકીક્ત,
ઓસવાલ જ્ઞાતીય શાહ જગસીને પુત્ર થતો હતો. તેની માતાનું નામ તેજલદે હતું. કાકાનું નામ શ્રીમલ હતું અને કાકીનું નામ માહણદે. લેખની અંદર લખેલા “ : જો તુvalહતા. પિતાઃ ” આ શબ્દો ઉપરથી એ પણ સિદ્ધ થાય છે કે-આ પાદુકા એક ઊંચા તૂપ સાથે સ્થાપન કરવામાં આવી હતી. આ લેખ આ પ્રમાણે છે
॥६० संवत् १६७२ वर्षे माघसितत्रयोदश्यां रवौ वृद्धशाखीय । स्तंभतीर्थनगरवास्तव्य उसवालज्ञातीय सा० श्रीमल्ल भार्या मोह. णदे लघुभ्रातृ सा० जगसी भार्या तेजलदे सुत सा० सोमा नाम्ना भगिनी धर्माई भार्या सहजलदे वयजलदे सुत० सा० सूरजी स (रा) मजी प्रमुखकुटुंबयुतेन स्वश्रेयसे श्रीअकब्बरसुरत्राणदत्तबहुमानभद्वारक श्रीहीरविजयसूरिपट्टपूर्वाचलतटीसहस्रकिरणानुकारकाणां । ऐदंयुगीनराधिपतिचक्रवतिसमानश्रीअकबरछत्रपतिप्रधानपर्षदि प्राप्तप्रभूतभट्टाचार्योदिवादिवृंदजयवादलक्ष्मीधारकाणां । सकलसुविहितभट्टारकपरंपरापुरंदराणां। भट्टारकश्रीविजयसेनसूरीश्वराणां पादुकाः प्रोत्तुंगस्तूपसहिताः कारिताः प्रतिष्ठापिताश्च महामहःपुरःसरं प्रतिष्ठिताश्च श्रीतपागच्छे । भ० श्रीविजयसेनसूरिपट्टालंकारहारसौभाग्यादिगुणगणाधारसुविहितसूरि श्रृंगारभट्टारकश्री विजयदेवसूरिभिः
લેખનો સંવત બતાવી આપે છે કે-તૂપ સહિત આ પાદુકાની સ્થાપના તેજ સાલમાં થયેલી છે, કે જે સાલમાં વિજયસેનસૂરિએ કાળ કર્યો હતો.
આ પ્રમાણે સમજીશાહે સ્તુપ કરાવ્યાની હકીકત પં. સંધવિજયના શિષ્ય પં. દેવવિજયજીએ વિજયસેનસૂરિસક્ઝાયમાં પણ ઉલેખી છે.
૧ આ તેજ રાજા છે, કે જેનું નામ અકબરનામાના ત્રીજા ભાગના અંગરેજી અનુવાદના પૃ. ૫૮ માં અને આઇન-ઈઅકબરીના પહેલા ભાગના બ્લેકમેનકૃત અંગરેજી અનુવાદના પૃ. ૪૩૩ માં આપવામાં આવ્યું છે. આ રાજા જ્ઞાતે રાડેડ રાજપૂત હતા. અને તે બીજા નારાયણના નામથી ઓળખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org