________________
સૂરીશ્વર અને સમાનૂ
ના દિવસે ખંભાતની પાસેના અકબરપુરમાં તે સ્વગ વાસી થયા હતા. ખાદશાહ જહાંગીરે તેમના સ્તૂપને માટે દસ વીઘા જમીન મફ્ત આપી હતી અને ત્રણ દિવસ સુધી પાખી પાળી હતી. (ખજારા વિગેરે અધ રાખ્યાં હતાં. )
૫. સ’ઘવિજયજીના શિષ્ય પ'. દેવવિજયજીએ વિજયસેનસૂરિસાય’માં આજ પ્રમાણે આામ હકીક્ત જણાવી છે.— સંધવી ચંદું ગુથી સુણી તુ ગુરૂ નિરવાણુજ આહિ; સુષથી તખેલ તવ નાંષીએ તુ નરપતિ સલેમ સાહિ`રે.એ. ૩૬ અરિ પલાવઇ ગુરૂનામિ તુ ત્રિ દિવસ નિજ રાજિ રે; ભૂમી દૃશ વીધા દીર્ધે તુ થૂલ નીંપાવા કાજ રે. ’ તેમના થયેલા અગ્નિ સ"સ્કાર વાળી ભૂમિ ઉપર ખંભાતના સામજીશાહે સ્તૂપ કરાવ્યા હતા.ર
૧ અકબરપુર, એ ખંભાતની પાસે આવેલુ' એક પરૂ છે. ઋષભદાસ કવિએ બનાવેલી અને પેાતાનેજ હાથે લખેલી ભાતની ચૈત્ય પરિપાટી ઉપરથી તે વખતે ત્યાં ત્રણ દેરાસરા હાવાનું જાય છે. ૧ વાસુપૂજ્યનું, જેમાં સાત બિખ્ખા હતાં. ૨ શાન્તિનાથનુ, જેમાં એકવીસ જિનબિ એ હતાં અને ૩ આદીશ્વરતુ, જેમાં વીસ પ્રતિમા હતી. કાલના પ્રભાવે અત્યારે અહિં એક પણુ દેરાસર નથી.
de
૨ સામજી શાહે કરાવેલા આ રસ્તૂપ પૈકી અત્યારે અકબરપુરમાં કંઈજ નથી; પરન્તુ ખભાતના ભોંયરાવાડામાં શાન્તિનાથનુ મંદિર છે. તેના મૂળ ગભારામાં ડાબા હાથ હરફ પાદુકાવાળા એક પત્થર છે, તેના ઉપરના લેખ ઉપરથી માલૂમ પડે છે કે આ પાદુકા તેજ છે કે જે સેામળશાહે વિજયસેનસૂરિના સ્તૂપ ઉપર સ્થાપન કરી હતી. કાલના પ્રભાવે અકબરપુરની સ્થિતિ પડી ભાગવાથી આ પાદુકાવાળા પત્થર અહિં લાવવામાં આવ્યા હશે. આ લેખ ઉપરથી નીચેની હકીકત મળે છે. વિ. સં. ૧૬૭૩ ના માધ સુદિ ૧૩ ને રવિવારના દિવસે સામજીએ, પેાતાની મેન ધર્મોઇ, સ્ત્રિયા સહજલદે અને યજલદે તથા પુત્રા સરજી અને રામજી વિગેરે કુટુંબની સાથે પેતાના કલ્યાણને માટે વિજયસેનસૂરિના શિષ્ય વિજ્યદેવસૂરિ પાસે વિજયસેનસૂરિની આ પાદુઢાની સ્થાપના કરાવી હતી. સામજી, ખભાતના રહેવાસી યુદ્ધશાખીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org