________________
'ષ્યિ પરિવાર,
નવ વર્ષની ઉમરે એટલેવિ.સ.૧૬૧૭ના ચેષ્ઠ સુદિ ૧૧ ના દિવસે સૂરત શહેરમાં વિજયદાનસૂરિ પાસે પિતાની માતાની સાથે તેમણે પોતે દીક્ષા લીધી હતી. દીક્ષા લીધા પછી તુર્તજ વિજયદાનસૂરિએ હીરવિજયસૂરિના શિષ્ય તરીકે તેમને સુપ્રત કર્યા હતા. ક્રમશઃ ચગ્યતા પ્રાપ્ત થતાં વિ. સં. ૧૯૨૬ માં ખંભાતમાં પંડિત પદ, સં. ૧૯૨૮ ના ફાગણ સુદિ ૭ના દિવસે અમદાવાદમાં ઉપાધ્યાયપર અને આ ચાર્યપદ (આ વખતે મૂલાશેઠ અને વીપા પારેખે ઉત્સવ કર્યો હતે.) અને સં. ૧૬૩૦ ના પિષ વ.૪ના દિવસે પાટણમાં તેઓની પાટસ્થાપના થઈ હતી. એમની વિદ્વત્તાનું એવલંત ઉદાહરણ છે કે-તેમણે “ગશાસ્ત્રના પ્રથમ શ્લેકના સાતસ અર્થે કરેલા છે.કહેવાય છે કે–તેમણે કેવી, ગંધાર, ચાંપાનેર, અમદાવાદ, ખંભાત અને પાટણ વિગેરે સ્થાનમાં લગભગ ચાર લાખ જિનબિંબની પિતાને હાથે પ્રતિષ્ઠા કરી હતી. તેમ તેમના ઉપદેશથી તારંગા, શંખેશ્વર, સિદ્ધાચલ, પંચાસર, રાણપુર, આરાસણ અને વીજાપુર વિગેરેમાં મંદિરના ઉદ્ધારે પણ થયા હતા. તેમના સમુદાયમાં ૮ ઉપાધ્યાયે, ૧૫૦ પંડિતો અને બીજા ઘણું સામાન્ય સાધુઓ હતા.
તેઓ જેવા વિદ્વાન હતા, તેવા વાદી પણ હતા. તેમની વાદ કરવાની અપૂર્વ શક્તિને લીધે જ તેમણે અકબર બાદશાહ સમક્ષ બ્રાહ્મણ પંડિતને અને સૂરતમાં ભૂષણ નામના દિગમ્મરાચાર્યને શાસ્ત્રાર્થમાં નિરૂત્તર કર્યા હતા.
તેમની ત્યાગવૃત્તિ અને નિસ્પૃહતા પણ તેવી જ પ્રશંસનીય હતી. ૬૮ વર્ષનું આયુષ્ય ભેગવી સં. ૧૬૭૨ ના જ્યેષ્ઠ વ. ૧૧
૧ વિ. સં. ૧૬૩૨ ને વૈશાખ સુદિ ૧૩ ના દિવસે ચાંપાનેરમાં જવવન્ત નામના ગ્રહથે કરેલા ઉત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરીને વિજયસેનસૂરિએ સુરતમાં આવી જેમાસું કર્યું હતું. જેમાસુ ઉતર્યા પછી ચિંતામણમિત્ર વિગેરે પંડિતોની સભા સમક્ષ આ શાસ્ત્રાર્થ થયો હતો, જાઓ શિવમહિમા , સંગે ૮ મે, લે, ૪૨ થી ૪૮,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org