________________
શિષ્ય-પરિવાર,
ભદુઆએ સાધુઓનું અપમાન કરવાને મહાનું ગુહે કર્યો હતે, એમાં તે કંઇ શક જેવું હતું જ નહિ અને તેમાં પણ આચાર્યશ્રીના પત્રથીજ સાધુઓએ સંઘબહારની શિક્ષા કરી હતી. એટલે તેમાં કઈ બેલી શકાય તેમ રહ્યું હેતું. આને માટે તે હવે માત્ર એક જ ઉપાય રહ્યું હતું, અને તે માફી માગવાનેજ માફી માગ્યા સિવાય બીજો કેઈ ઉપાય રહ્યો હતે. અમદાવાદને જૈન સંઘ ભદુઆ શ્રાવકને સાથે લઈ ખંભાત આવ્યે. સંઘ અને ભદુઆ શ્રાવકે બહુ આજીજીપૂર્વક થયેલા ગુન્હા માટે માફી માગી. સૂરિજીએ પણ કઈ પણ પ્રકારને આગ્રહ રાખ્યા સિવાય તેને ગુહે માફ કરી તેને સંઘમાં લઈ લીધે.
સંઘના ભલાની ખાતર-શાસનમર્યાદાને ભંગ નહિ થવા દેવાની ખાતર-મહટાઓએ પિતાની સત્તાને ઉપયોગ કરે, એ તેઓને માટે જેટલું યેગ્ય કહી શકાય, તેટલું જ પિતાને ઉદ્દેશ્ય સફળ થયા પછી પણ વાપરેલી સત્તાને પાછી ખેંચી લેવામાં દુરાગ્રહ રાખવાનું કાર્ય નિદિત ગણી શકાય છે. સૂરિજી આ નિયમને સંપૂર્ણ રીતે ધ્યાનમાં રાખતા હતા, એ વાત તેમના ઉપરના કાર્યથી પુરવાર થાય છે.
અમદાવાદને સંઘ પાછો અમદાવાદ આવ્યું અને અમદાવાદ આવીને પણ ભદુઆ શ્રાવકે વિમલવર્ષની પાસે માફી માગી અને મનથી પણ વૈરભાવને ત્યાગ કર્યો.
આ સિવાય સુપ્રસિદ્ધ ઉપાધ્યાય ધર્મસાગરજી, કે જેઓ મહાન વિદ્વાન હતા અને જેઓને મરેમ શાસનને પ્રેમ પ્રવાહિત થયેલું હતું, તેઓના ચોક્કસ શેને માટે પણ જૈનસંઘમાં તે વખતે માટે ખળભળાટ ઉભું થવા પામ્યું હતું, પરંતુ સૂરિજીએ ગમે તે રીતે શાન્તિપૂર્વક સમજાવી-બુઝાવીને ધમસાગરજી પાસે સંઘસમક્ષ માફી મંગાવી હતી અને આ ગંભીર મામલાને એવી તે યુક્તિપૂર્વક પિતાની વિદ્યમાનતા સુધી સંભાળી રાખે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org