________________
સર
સુરીશ્વર અને સમ્રાટ્
વિમલતુ ઉપાધ્યાયની સાથે ભદુઆ આદિ શ્રાવકને કંઇ કારણુથી ચચાઁ થઇ. આનુ પરિણામ એ આવ્યુ કેભદુઆ શ્રાવકે ઉપાધ્યાયની સ્હામે એવાં વચના કાઢયાં, કે જે એક શ્રાવકને કઈ રીતે છાજે નહિં. વિમલડ઼ેષ ઉપાધ્યાયે આ હકીકત ખભાત સૂરિ જીને જણાવી. સૂરિજીને આ હકીકત સાંભળી બહુ ખેદ થયા. તેઓએ વિચાર કર્યું કે આવી રીતે ગૃહસ્થા પેાતાની મર્યાદાને છાડતા જશે, તે તેના પરિણામમાં સાધુ અને ગૃહસ્થની વચમાં જે એક ગ'ભીર માઁદા રહેલી છે, તેના છેદ થશે. આવી ઉપરઅદ્ઘટિત સ્વત ́ત્રતા ઉપર તેા અકુશ મૂકવાજ જોઈએ.
એમ વિચાર કરી અમદાવાદમાં રહેલા સાધુએ ઉપર એવી મતલબના એક પત્ર લખવા સામવિજયજીને આજ્ઞા કરી કે ‘ ભટ્ટઆ આદિ શ્રાવકાને સંઘ બહાર મૂકી, તેને ત્યાં ગેાચારી—પાણી જવુ* અધ કરી. ’
કાગળ લખવામાં આવ્યેા અને તે પત્ર ખેપીયાની સાથે રવાના કરતી વખતે વિજયસેનસૂરિએ હીરવિજયસૂરિને એમ વિનતિ કરી ૐ– પત્ર હમણાં ન મેકલવામાં આવે તે સારૂ.’ પરન્તુ સૂરિજીએ તે વાત ઉપર ધ્યાન આપ્યું નહિ, અને પત્ર મેાકલીજ દીધા, અમદાવાદ પહોંચતાંજ સાધુઓએ સૂરિજીના આજ્ઞાપત્ર પ્રમાણે ભટ્ઠ શ્રાવકને સ ́ઘબહાર કરી દીધા અને તેને ત્યાં ગોચરીપાણી જવુ' પણ અંધ કર્યું. આથી અમદાવાદના સધ અહુજ વિચારમાં પડી.
૧ ભદુએ શ્રાવક હીરવિજયસૂરિના ભક્તશ્રાવક્રા પૈકીને એક હતા. પરંતુ તે અમુક સમયને માટે ધસાગરજીના પક્ષમાં ભળી ગયે હતા. માલૂમ પડે છે કે-આજ કારણથી વિમલ ઉપાધ્યાયની સાથે તેને કંઇ ખેલાચાલી થઇ હશે. ભદુઆ શ્રાવક આદિ પર શ્રાવકાને સધ બહાર મૂકયાની હકીકત ૫ દુનવિજયજીએ પેાતાના અનાવેલા વિજયતિલકસૂરિરાસ ' માં પશુ લખી છે. એ ઐતિહાસિકરાસસંગ્રહ ભા. ૪ થા, પૃ. ૨૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org