________________
ભણેશ્વર અને સમાહ.
પ્રસંગને દાબી દેવા માટે જેટલે ખ્યાલ રાખવો પડતે, એટલે જ બલકે તેથી પણ વધારે ખ્યાલ “સમાજમાં એકને ચેપ બીજાને લાગુ ન પડે અને કઈ પણ જાતને સડે ન પેસવા પામે એ મુદ્દા તરફ રાખવું પડતું. જ્યારે કંઈ એ પ્રસંગે ઉપસ્થિત થતું, ત્યારે સૂરિજી બહુ ગંભીરતાપૂર્વક વિચાર કરીને તેને માટે પગલાં ભરતા. સૂરિજીને પિતાના આધિપત્યમાં કાલના પ્રભાવે કરીને આવા અનેક પ્રસંગે પ્રાપ્ત થયા, પરંતુ તેમાંના એક બે પ્રસંગેજ અહિં ટાંકીશું
હીરવિજયસૂરિ જ્યારે અકબર બાદશાહ પાસે હતા, ત્યારે તેઓની અવિદ્યમાનતાને લાભ લઈ ગુજરાતમાં કેટલાક દ્વેષી લકેએ મહેટા ઉપદ્રવ ઉભે કર્યો હતે. ખંભાતના રાયકલ્યાણે કેટલાક જૈને પાસે અમુક કારણને આગળ કરી બારહજાર રૂપિયાનું ખત લખાવી લીધું, અને કેટલાકનાં માથાં મૂંડાવરાવ્યાં, તેમાં, કેટલોકેને તે પિતાના જાન બચાવવાની ખાતર જૈનધર્મને ત્યાગ પણ કર પાડ્યો. આ ઉપદ્રવથી આખા ગુજરાતમાં હાહા મચી ગઈ હતી. વળી બીજી તરફ પાટણમાં વિજયસેનસૂરિ સાથે ખરતર ગચ્છવાળાઓએ શાસ્ત્રાર્થ કર આરંભ કર્યો હતો. આ
૧ રાયકલ્યાણ એ રાજ્યાધિકારી પુરૂષો પૈકીનું એક હતા, અને તે સાતે વણિર્ અને ખંભાતને રહેવાસી હતા. આ તે રાયકલ્યાણ લાગે છે કે જેણે પ્રયાગમાં અક્ષયવડની નીચેનાં ઋષભદેવનાં પગલાંને ઉથાપી સં. ૧૬૪૮ માં શિવલિગ સ્થાપન કર્યું હતું.
૫ વિજયસાગર પિતાની “સમેત શિખર-તીર્થમાળામાં આ રાયકલ્યાણ “લાડ વાણિયો ”હેવાનું જણાવે છે. (જૂઓ, પ્રાચીન તીર્થમાળા સંગ્રહ પૃ. ૩, ૭૭ ) આ વાયકલ્યાણ સંબંધી વિશેષ હકીકત જાણવી હિય, તેણે અકબરનામાના ત્રીજા ભાગને અંગરેજી અનુવાદ, પે. ૬૮૩ તથા બાઉનીના બીજા ભાગને અંગ્રેજી અનુવાદ પ. ૨૪ જોવું.
૨ આ શાસ્ત્રાર્થ તે વખતને શાસ્ત્રાર્થ છે કે જ્યારે વિજયસેનસૂરિએ વિ. સં. ૧૬૪૨ માં પાટણમાં ચાતુમસ કર્યું હતું. આ શાસ્ત્રાજેમાં ખરતરગચ્છાવાળાઓ જ્યારે નિત્તર થયા, ત્યારે તેઓએ થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org