________________
શિષ્ય-પરિવા
- -
૧૫
આ બધી હકીકત હીરવિજયસૂરિજીને જણાવવામાં આવી. સૂરિજી અત્યારે ગુજરાતથી ઘણે દૂર હતા. તેઓ એકાએક ગુજરાતમાં પહોંચી શકે તેમ નહેતું. તેમ તેઓના પત્રથી પણ આ વિગ્રહ શાન્ત થાય, એ પ્રસંગ હેતે. કારણ કે વિગ્રહ કરનારા પિતાના અનુયાયી નહિં, કિંતુ બીજા હતા. અતએ આ કલહને શાન્ત કેમ કરે ? એ સૂરિજીને માટે બહુ વિચારણય વિષય થઈ પડયે હતે. સૂરિજી એમ પણ ધારતા હતા કે આ વખતે જે ઉચિત પગલાં નહિં ભરવામાં આવે, તે ભવિષ્યમાં બીજાઓ પણ આપણા ઉપર આવા હુમલાઓ કરતાજ રહેશે. માટે કંઈ પણ મજબૂતીથી એવાં પગલાં ભરવાં, કે જેથી હંમેશાંને માટે તે દુઃખ દૂર થઈ જાય.
આને માટે માત્ર એક જ ઉપાય હીરવિજયસૂરિને જણાયે, અને તે એ કે-આ વાત બાદશાહના કાને નાખીને કંઈ પણું હુકમ મેળવ? સૂરિજી આ વખતે અભિરામાબાદમાં હતા.
તેઓ અભિરામાબાદથી તેપુર આવ્યા અને જૈનેની એક સભા બોલાવી, આને માટે શાં પગલાં ભરવાં તે સંબંધી વિચાર ચલાળ્યું. આ સભામાં એ ઠરાવ કરવામાં આવ્યું કે, અમીપાલદેસીને બાદશાહ પાસે મોકલવા. બાદશાહ આ વખતે નીલાબ કલ્યાણને આશ્રય લઈને પાછો અમદાવાદમાં શાસ્ત્રાર્થ શરૂ કર્યો હતો. અમદાવાદમાં થયેલે આ શાસ્ત્રાર્થ ત્યાંના સૂબા ખાનખાનાની સભામાં થયો હતો. તેમાં પણ કલ્યાણરાય અને બીજા ખરતર ગચ્છાનુયાયિઓને વિજયસેનસૂરિના શિષ્યોથી નિરૂત્તરજ થવું પડયું હતું. આ સંબંધી વિશેષ હકીકત જેવી હોય, તેણે વિનયપ્રશસ્તિ જાચના દશમાં સર્ગના ૧ થી ૧૦ શ્લોક સુધી જોવું. ( ૧ નીલાબ, એ સિંધુ અથવા અટક નદીનું બીજું નામ છે. પંજાબની બીજી પાંચ નદી કરતાં આ નદી મોટી છે. જૂઓ આઈન-ઈઅકબરીને બીજો ભાગ, એચ. એસ. જરીટને અંગ્રેજી અનુવાદ ૫. ૩૨૫ ઉપર્યુકત હકીકત વિ. સં. ૧૬૪૨ ( ઇ. સ. ૧૫૮૬ ) માં બની હતી, અને આજ વખતે અકબર બાદશાહ અટક ઉપર હતું, એ વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org