________________
રોણાકાન,
તે પછી ધૂમધામપૂર્વક શુભ મુહૂર્તમાં સૈયદ દૈલતખાનની વાતમાં તેણે દીક્ષા લીધી. જો કે આથી તેની સ્ત્રી, પુત્રી અને તેના સંબધિએને મેહવશાત દુઃખ અવશ્ય થયું, પરન્તુ વસ્તુતઃ તેઓ આ કાર્યને પ્રશંસનીયજ સમજતાં હતાં. સંઘજીનું નામ સૂરિજીએ સંઘવિજય રાખ્યું. સંઘજી જેવા ગૃહસ્થને દીક્ષા લેતે જોઈ બીજા સાત જણને પણ વૈરાગ્ય થયે અને તેઓએ પણ દીક્ષા લીધી.”
આ પ્રમાણે સૂરિજીએ પિતાના હાથે અનેક ભવ્યાત્માઓને દિક્ષાઓ આપી તેઓને ઉદ્ધાર કર્યો હતો અને જૈનધર્મના સાચા ઉપદેશક બનાવ્યા હતા. ર૩ષભદાસ કવિના શબ્દોમાં કહીએ તે - સિષ્ય દિલીઆ એકસો નિ સાઠ, સાધઈ હરમુગતિની બાટઃ ૪૦ એક સાઠિ પંડિત પદ દીધ, સાતિ ઉજવઝાય ગુરૂ હરિ કીધ.
પ. ૨૨૧ આ ઉપરથી જણાય છે કે-સૂરિજીએ પિતાના શિષ્ય તરીકે એકસે સાઠ જણને પિતાને હાથે દીક્ષા આપી હતી અને પિતાની જિંદગીમાં એકસે સાઠ જણને પંડિતપદ આપ્યાં હતાં તેમ સાત ઉપાધ્યાય બનાવ્યા હતા.
૧ આ તે લતખાન જણાય છે કે-જે ખંભાતના રાય કલયાને ચાકર હતે. આને માટે જૂઓ-મીરાતે અહમદીના ગુજરાતી અનુવાદનું પૃ ૧૪૮,
29
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org