________________
દીક્ષાદાન.
અથવા બીજા શબ્દોમાં કહીએ તે ઉત્તમકુલના અને વ્યાવહારિક કાર્યોમાં કુશલ પુરૂષે દીક્ષાઓ ન લે, ત્યાં સુધી તેઓ સાધુન શાસન પ્રત્યેની પોતાની ફરજ બજાવવાને શક્તિમાન થઈ શકે નહિં. ભૂલવું જોઉતું નથી કે–દેશની, સમાજની કે ધર્મની ઉન્નતિને મુખ્ય આધાર સાધુઓ ઉપરજ રહેલી છે. એવા નિઃસ્વાથ, ત્યાગી અને સાચા ઉપદેશક સાધુઓ નહિં હોય, ત્યાં સુધી ઉન્નતિની આશા આશામાત્રમાંજ રહેવાની છે. જ્યારે જ્યારે શાસનમાં મહાન કાર્યો થયાં છે, ત્યારે ત્યારે તે કાર્યો હેટે ભાગે સાધુઓના ઉપદેશથીજ થયેલ છે. દેશ-દેશાન્તરોમાં વિચરીને લેકોનાં હૃદમાં ધર્મની લાગણીઓ જાગૃત રખાવવા પ્રયત્ન સાધુઓ દ્વારા જ થાય છે અને રાજદરબારોમાં પ્રવેશ કરીને યત્કિંચિત્ અંશે પણ ધર્મનું બીજ વાવવાને પ્રયન સાધુએજ કરે છે. આ સાધુઓ કંઈ ઝાડથી ઉતરતા નથી, પરંતુ ગૃહસ્થ વર્ગમાંથીજ થાય છે. જ્યારે એમજ છે તે પછી, જે ગૃહસ્થ પિતાને કેળવાયલા સમજે છે અને ઘણું 'વખત “સાધુઓ કંઈ કરતા નથી, સાધુઓ જોઈને ઉપદેશ આપતા નથી,” ઈત્યાદિ પ્રકારના આક્ષેપ કરી પિતાને શાસનના હિતૈષી હોવાને દા કરે છે, તેઓ પોતે સાધુત્વ સ્વીકારીને શા માટે સમર જ કે ધર્મની ઉન્નતિને માટે યાહેમ કરીને ઉતરી પડતા નથી ? શા માટે પોતે સાધુ બનીને બીજા વાર્તા માનિક સાધુઓને માટે આદશંભૂત થતા નથી? કહેવાની કંઈ જ આવશ્યકતા નથી કે-જમાને કાર્ય કરી બતાવવાનું છે, વાત કરવાનું નથી. કરવું કંઈ નહિં અને માત્ર મહેટી મહટી વાત કરવી અથવા બીજાઓ ઉપર આક્ષેપ કરવા, એતે એક પ્રકારની વાવઠ્ઠતાજ કહી શકાય, લાખ ખાંડ બોલનાર કરતાં એક પૈસાભાર કરી બતાવનારની અસર વધારે થાય છે, એ નિયમ બરાબર યાદ રાખવા જોઈએ છે. જો કે–અમારે દૃઢ વિશ્વાસ છે કે–વર્તમાન સાધુઓ દ્વારા જે કાર્ય થઈ રહ્યું છે, તેથી જ આપણે સંતોષ માનવાને નથી. જમાનાને અનુકૂળ કાર્ય કરનારા શિક્ષિત અને સારા પાણદાર સાધુઓ ઉભા કરવાની જરૂર છે, કારણ કે એ વચન સત્ય છે કે જે તે જે સૂવા જેઓ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org