________________
સૂરીશ્વર અને સટ્ટા
~~~~~~~~~~ સારાં કાવ્યો પણ પિતાની હાની ઉમરમાં બનાવવા લાગ્યું હતું. બાર વર્ષની ઉમરમાં તેણે બ્રહ્મચર્ચને નિયમ પણ લીધે હતે.
થોડાજ સમય પછી ગેપાળજીનું અંતઃકરણ વૈરાગ્યવાસિત થયું. ત્યાં સુધી કે તેની દીક્ષા લેવાની ઈચ્છા થઈ. પિતાને આ વિચાર જ્યારે તેણે પિતાના કૈટુમ્બિક પુરૂષને જણાવ્યું, ત્યારે તે બધાએ પ્રથમ તે નિષેધ જ કર્યો, પરંતુ તે પિતે પિતાના વિચા. રમાં મકકમ રહ્યો; એટલું જ નહિ, પરંતુ પિતાના ભાઇ કલ્યાણજી અને બહેનને પણ દીક્ષા લેવા માટે વિચાર કરાવ્યું. આ બે ભાઈઓ અને એક બેન ત્રણે જણ હીરવિજયસૂરિ પાસે અમદાવાદ ગયા અને ઝવેરી કુંઅરજીને ત્યાં ઉતાર કર્યો. દીક્ષાને ઉત્સવ શરૂ થ. વરઘોડા ચઢવા લાગ્યા. કુંઅરજી ઝવેરીએ આ ઉત્સવમાં ઘણુ દ્રવ્ય ખરચ્યું. ગોપાળજી અને કલ્યાણજીને દીક્ષા લેતો જોઇ શાહગણુજી નામના ગૃહસ્થને પણ વૈરાગ્ય થ અને ગેપાળજીની સાથે જ તેણે પણ દીક્ષા લીધી. આ સિવાય ધનવિજય નામના એક સાધુ થયા, કે જેમની સાથે તેમના બે ભાઈ ( કમલ અને વિમલ) તથા તેમના માતા-પિતાએ પણ દીક્ષા લીધી. આ ઉપરાન્ત સદયવચ્છ ભણશાળી, પદ્મવિજય, જિનસાગર, દેવવિજય અને વિજયહર્ષ વિગેરે મળીને એકંદર અઢાર જણે દીક્ષા લીધી હતી.
ગેપાળજીનું નામ સેમવિજય રાખવામાં આવ્યું હતું, આ સેમવિજયજી તેજ છે કે-જેઓને ઉપાધ્યાયની પદવી હતી. અને જેઓ હીરવિજયસૂરિના પ્રધાન તરીકે હતા. કલ્યાણજીનું નામ કીસિવિજય અને તેમની બેનનું નામ સાધ્વી વિમલથી રાખ્યું. આ કીર્તિવિજય એજ છે કે જે સુપ્રસિદ્ધ ઉપાધ્યાય વિનય વિજયજીના ગુરૂ થતા હતા.
હીરવિજયસૂરિ ઘણે ભાગે એવાઓને જ દીક્ષા આપતા હતા, કે જેઓ ખાનદાન કુટુંબના અને લજજાસંપનાદિ ગુણવાળા હતા. ખરેખર, જ્યાં સુધી એવાઓને દીક્ષા આપવામાં ન આવે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org