________________
તારાન,
દીક્ષા લેવા ઇચ્છનારનું મન દઢ હેય, તે હજારે વિદને કંઈ પણ કરી શકતાં નથી, એ વાત નિવિવાદ સિદ્ધ છે. રામજીનું મન દઢ હતું-દીક્ષા લેવાની તેની સંપૂર્ણ ઈચ્છા હતી, તે તેણે છેવટે દૂર જઈને પણ દીક્ષા તે લઈ લીધી. જો કે આ પ્રમાણે દીક્ષા લેવાથી તેની બહેન અને કુંઅરજી નામના તેના ભાઈએ પાછળ ધાંધલ અને વશ્ય કરી, પરંતુ આખરે ઉદયકરણના સમજાવવાથી તેઓ સમજી ગયા; અને શાન્તિપૂર્વક નવદીક્ષિત રામજીને પત્ર લખી ખંભાતમાં તેડાવી તેની દીક્ષા નિમિત્તે ધૂમધામથી ઉત્સવ કર્યો.
ઉપર પ્રમાણે મેઘકુમાર (મેઘવિજય) વિગેરે અગિયાર જણની એકી સાથે દીક્ષા થઈ.
આવી રીતે અમદાવાદમાં એક પ્રસંગ એ બન્યું હતું કેસૂરિજીએ એકી સાથે અઢાર જણને દીક્ષા આપી હતી.
વીરમગામમાં વીરજી મલિક નામને એક વજીર રહેતું હતું, કે જે જાતે પરવાલ હતું. આ માણસ એ તે નામી પુરૂષ હતું, કે–તેની સાથે કાયમને માટે પાંચસે ઘડેસ્વારે રહેતા હતા. વીરઅને પુત્ર સહસકરણ મલિક થયે. આ પણ બહુ પ્રસિદ્ધ થયે. અને તે મહમૂદશા ૧ બાદશાહને મંત્રી હતે. સહસકરણને ગોપાળજી નામને એક પુત્ર થશે.
ગોપાળજીની બાલ્યાવસ્થાથી જ ધર્મ ઉપર પ્રીતિ સારી હતી. તેનું હૃદય વિષયવાસનાઓથી વિરક્ત રહેતું હતું. ગેપાળજી સાધુઓને સહવાસ વધારે કરતે અને તેમ કરીને પ્રથમ તે તેણે ન્હાની જ ઉમરમાં ન્યાય-વ્યાકરણદિને સારો અભ્યાસ કરી લીધે એટલું જ નહિ પરંતુ નૈસર્ગિક કવિત્વશક્તિના પ્રતાપે તે સારાં
૧ આ મહમ્મદશાહ તે છે કે જેણે ઈ. સ. ૧૫૩૬ થી ૧૫૫૪ સુધી રાજ્ય કર્યું હતું. વિશેષ હકીકત માટે જૂઓ-મુસલમાની રિયાસત (ગુજરાત વર્નાકયુલર સોસાઇટી-અમદાવાદ તરફથી બહાર પડેલ) પૃ. ૨૨૨.
28
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org