________________
૧૬.
સૂરીશ્વર અને સાહ
-
-
એક વખત ખંભાતમાં આવ્યા, ત્યારે ત્યાંના રત્નપાલ દેસી નામનાં ગૃહસ્થ સૂરિજીને એવું વચન આપ્યું હતું કે મારે છેકરા રામજી, કે જે ઘણે બીમાર છે, તે જે સાજો થશે, તે હું તેને આપને શિષ્ય કરી દઈશ. જે તેની મરજી હશે તે.” પાછળથી તે છેક સાજો થઈ જવા છતાં તેણે સૂરિજીને મેં હેતે. રામજી આ દીક્ષાના પ્રસંગે ત્યાંજ ઉભો હતે. રામજી પહેલેથી એ જાતે હતે, કે-“મને મારાં માતા-પિતાએ હીરવિજયસૂરિને સેંપવા માટે વચન આપ્યું હતું, પરંતુ પાછળથી સેંગે નહિં, તે પણ પિતાએ આપેલા વચન પ્રમાણે તે હું સૂરિજીને શિષ્ય થઈ જ ચૂકેલ છું. ગમે તે પ્રસંગે મારે તેઓશ્રીની સેવામાં જવું જ જોઈએ.” આ અભિપ્રાયથી જ, પિતાને ઘણે આગ્રહ હોવા છતાં તેણે લગ્ન કર્યું હતું.
ઉપર કહ્યા પ્રમાણે જે વખતે દસ જણની દીક્ષા થઈ રહી હતી, તે વખતે રામજી પણ હાજર હતા. તેનું મન આવા અપૂર્વ પ્રસંગે દીક્ષા લેવા માટે તલપી રહ્યું હતું; પરન્તુ કરે શું? તેના પિતા અને બહેનને સખ્ત વિરોધ હતું. રામજીએ ભાણુવિજયજી, કે જેમણે રામજીનાજ વચનથી દીક્ષા લીધી હતી, નામના સાધુની હામે જોયું અને સારામાં એ સમજાવ્યું કે કોઈ પણ ઉપાએ મને દિક્ષા આપે.?
આ વખતે એવી સંતલસ કરવામાં આવી કે–તેજ વખતે પાલજી નામને એક શ્રાવક રામજીને રથમાં બેસાડીને પીપલઇ ઉપાડી ગયા અને તેની પાછળ પાછળ એક પંન્યાસ પણ ગયા. ત્યાં જઈ રામજીને દીક્ષા આપી, તેઓ વડલા ગયા. ૧ જૂએ આ પુસ્તકનું પૃ. ૨૯-૩૦.
પીપલેઈ ખંભાતથી ૬-૭ માઈલ દૂર છે, વર્તમાનમાં પણ તેને પીપલેઈ જ કહે છે,
૭ વડલાને વર્તમાનમાં વડદલા કહે છે. હાલ ત્યાં મંદિર નથી, પરતુ શ્રાવકેનાં થોડાંક ઘરો છે. ખંભાતથી તે લગભગ ૮-૧૦ માઈલ દૂર છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org