________________
દીક્ષાદાન.
"
કલ્યાણુ કેમ થાય ? જૈનધમ માં પ્રભાવિક પુરૂષો પેદા કેમ થાય? અને ઠેકાણે ઠેકાણે અહિં‘સાધમ ની વિજયપતાકા કેમ ફરકે ? એજ ભાવના તેઓને પ્રતિક્ષણ રહેતી હતી, અને તેના લીધેજ તેના ઉપદેશ એટલા મા અસર કરતા હતા કે જ્યારે ને ત્યારે તેઓની પાસે સ’ખ્યાબંધ મનુષ્યા દીક્ષા લેવાને તૈયાર થતા હતા. શુદ્ધ હૃદયથી, પરોપકાર બુદ્ધિથી અપાતા ઉપદેશ શા માટે અસર ન કરે ?
વિ. સ. ૧૬૩૧ ની સાલમાં હીરવિજયસૂરિ જ્યારે ખભાતમાં હતા, ત્યારે તેમણે એકી સાથે અગિયાર જણને દીક્ષા આપી હતી તે અને અમદાવાદમાં એકી સાથે અઢાર જણને આપેલી દીક્ષા પણ ઉપરનીજ વાતને પુરવાર કરે છે. આ બન્ને પ્રસ`ગાને લગાર વિસ્તારથી જોઈએ, જેથી વાચકાને ખાતરી થશે કે-તે વખતના મનુષ્યા આત્મકલ્યાણ કરવામાં કેવા ઉત્સુક હતા.
પાટણની અંદર અભયરાજ નામક એક આશવાલ ગૃહસ્થ રહેતા હતા. તે કાળાન્તરે પેાતાના કુટુંબ સાથે દીવખદિરમાં જઈ વસ્યા. અભયરાજ દીવમદિરના એક મ્હાટ વ્યાપારી ગણાતા હતા; કારણ કે તેની પાસે ચાર તા હેાટાં વહાણેા હતાં. અભયરાજે ઘણી લક્ષ્મી પેાતાની જાતમહેનતથી મેળવી હતી. તેની અમરાદે નામની સ્ત્રી હતી અને ગ*ગા નામની પુત્રી હતી, કે જે ખાલકું વારી હતી. ગંગા કેગલવિજયજી પન્યાસની એક સાધ્વી પાસે નિર'તર અભ્યાસ
૧ આ ક્રમવિજયજી હેાટા ક્રમલવિજયજી'ના નામથી ઓળખાય છે. તેઓ મૂળ દ્રણાડા ના રહીશ હતા. પ્રાચીન તીર્થં માળામાં ધ્રુણાલિ નામથી જે ગામના ઉલ્લેખ કર્યો છે, એજ કદાચ આ ગામ હાય. વધુ માટે જજૂએઐતિહાસિક રાસ સંગ્રહ ભા. ૩જો, પૃ. ૮૭. તેઓ નાતે ઓશવાળ અને છાજહડ ગેાત્રીય હતો. તેમના પિતાનુ નામ ગાવિશા અને માતાનુ નામ ગેલમઢે હતું. મૂલનામ કેહુરાજ હતું. બાર વર્ષની ઉમરે પિતાના સ્વવાસ થતાં માતાની સાથે તેઓ જાલાર આવ્યા. અહિં હિત અમરવિજયજીને સમાગમ થતાં તેમને દીક્ષા લેવાની ઈચ્છા થઈ. ધણી મુસીબતે માતાની આજ્ઞા મેળવીને ધામધૂમ પૂર્વાંક પ, અમવિજયજી પાસે દીક્ષા લીધી, નામ ક્રમળવિજયજી સ્થાપવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org